શોધખોળ કરો
23 વર્ષની યુવતીએ જીત્યો જેકપોટ, લોટરીમાં લાગ્યું 1150 કરોડ રૂપિયાનું ઈનામ, જાણો વિગત
1/3

લંડનઃ બ્રિટનમાં એક યુવતી માટે વર્ષ 2019ની શરૂઆત યાદગાર રીતે થઈ છે. 23 વર્ષની યુવતીને લોટરીમાં 1150 કરોડ રૂપિયાનું ઈનામ લાગ્યું છે. જેના કારણે તે દેશની ચૌથી સૌથી મોટી લોટરી વિજેતા બની છે. મંગળવાર રાતે યોજાયેલા ડ્રોમાં બ્રિટનના અન્ય 10 લોકોને પણ લોટરી લાગી છે.
2/3

થોડા મહિના અગાઉ બ્રિટનના 51 વર્ષના એન્ડ્રૂ ક્લાકને 76 મિલિયન યુરોનો જેકપોટ લાગ્યો હતો. નવ યુરોપિયન દેશોમાં ‘યુરોમિલિયન’ના દર સપ્તાહે બે ડ્રો થાય છે.
Published at : 02 Jan 2019 10:47 AM (IST)
Tags :
International NewsView More





















