શોધખોળ કરો
ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં નહીં જાય આમિર ખાન, કહ્યું-મને આમંત્રણ નથી મળ્યું
1/4

નોંધનીય છે કે પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે ચાર દિવસ અગાઉ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે પાકિસ્તાનના લોકો ઇચ્છે છે કે આમિર ખાન નવા વડાપ્રધાન ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા આવે.
2/4

આ રિપોર્ટ પર આમિર ખાને જવાબ આપ્યો હતો. આમિરે જણાવ્યું કે, તેને પાકિસ્તાન તરફથી ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે તેને કોઇ આમંત્રણ મળ્યું નથી અને ના તે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે.
Published at : 04 Aug 2018 11:03 AM (IST)
Tags :
Aamir KhanView More





















