શોધખોળ કરો
આજે અમેરિકામાં ઐતિહાસિક ચૂંટણી, જાણો કેવો ઠાઠ હોય છે અમેરિકાના પ્રમુખનો
1/7

વ્હાઇટ હાઉસની જાળવણી પર વર્ષે ૨૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. અમેરિકામાં પ્રમુખપદ પર રહેનાર માટે કૈડિલિક કાર છે જેની કિંમત ત્રણ કરોડ રૂપિયા છે.
2/7

કેમ્પ ડેવિડ સુધી પ્રમુખને લઇ જવા માટે મરીન વન હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. સુરક્ષા પાસાને ધ્યાનમાં લઇને આ હેલિકોપ્ટરમાં અતિઆધુનિક હથિયારો અને ટેકનોલોજી હોય છે.
Published at : 08 Nov 2016 08:00 AM (IST)
Tags :
US ElectionView More





















