શોધખોળ કરો
200 કરોડમાં વેચાયો આ કટોરો, જાણો શું છે ખાસિયતો
1/5

નવી દિલ્હીઃ ચીનના ચિંગ રાજવંશનો એક દુર્લભ કટોરો હોંગકોંગની એક હરાજીમાં અંદાજે 200 કરોડ રૂપિયામાં વેચાયો છે. હરાજી ફર્મ સૂથબી અનુસાર આ વિશેષ કટોરો ચીનના સમ્રાટ કાંગશી માટે બનાવવામાં આવ્યો હતો. આ કટોરાનો વ્યાસ 6 ઇંચ છે.
2/5

કહેવાય છે કે, કરોટોનો ઉપયોગ રાજા દ્વારા 18મી શદાબ્દીમાં કરવામાં આવતો હતો. આ કટોરાને ચીનની એક વ્યક્તિએ બોલી શરૂ થયાની માત્ર 5 મિનિટની અંદર જ ખરીદી લીધો હતો.
Published at : 04 Apr 2018 07:26 AM (IST)
Tags :
ChinaView More





















