ચાલુ વર્ષે રિયો કાર્નિવલ દરમિયાન ખૂબ ચર્ચામાં રહેલી મજાકમાં મિશેલ ટેમરની તુલના લોહી પીતા પિશાચો સાથે કરવામાં આવી હતી.
3/7
બ્રાઝિલના મીડિયા તથા ટ્વિટર પર ફર્સ્ટ લેડીની બહાદુરીની મજાક ઉડાવવામાં આવી રહી છે. જેના કારણે સોમવારે સાંજ સુધી તે સૌથી ટોપ ટ્રેન્ડમાં રહ્યો હતો.
4/7
આખરે તેને બચાવવા માટે માર્સેલા તળવામાં કૂદી પડી. આ ઘટના 22 એપ્રિલની છે, પરંતુ હમણાં જાહેર થઈ છે.
5/7
34 વર્ષીય પૂર્વ બ્યૂટી ક્વીન માર્સેલા ટેમરનો જેક રસેલ ટેરિયર જાતનો કૂતરો ‘પિકોલી’ બતકોની પાછળ દોડતી વખતે તળાવામાં પડી ગયો હતો. તેણે બહાર નીકળવા અનેક પ્રયત્નો કર્યા પરંતુ સફળ ન થયો.
6/7
રિયો ડી જાનેરોઃ બ્રાઝિલની પ્રથમ મહિલા એટલે રાષ્ટ્રપતિ મિશેલ ટેમરની પત્ની માર્સેલા ટેમર તેના પાલતુ કૂતરાને બચાવવા રાષ્ટ્રપતિ ભવનમાં જ બનાવેલા તળાવમાં પૂરા કપડાં સાથે કૂદી પડી હતી. પરંતુ સોશિયલ મીડિયા પર તેના પતિની આ કારણે ઘણી મજાક ઉડાવવામાં આવી રહી છે.
7/7
ઉંમરમાં પત્નીથી 40 વર્ષ મોટા મિશેલ ટેમલ ભ્રષ્ટાચારના અનેક મામલાનો સામનો કરી રહ્યા છે. જેને લઇ એક ટ્વિટર યુઝરે લખ્યું, માર્સલાના કૂતરાએ આત્મહત્યા કરવાની કોશિશ કરી. તે મિશેલ ટેમર સાથે ન રહી શક્યો.