શોધખોળ કરો

ઈમરાનને પોતાના પક્ષની આ ખૂબસૂરત યુવતી સાથે છે સેક્સ સંબંધ, ભૂતપૂર્વ પત્નિએ બુકમાં કર્યો ધડાકો

1/6
નવી દિલ્હીઃ ક્રિકેટરથી રાજનેતા બનેલ ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાનનું પુસ્તક રિલીઝ થાય તે પહેલા જ રાનીતિમાં તહેલકો મચી ગયો છે. પસ્તકમાં અનેક સનસનીખેઝ ખુલાસા કરવામાં આવ્યા છે જેને લઈને ક્રિકેટર વસીમ અકરમ સહિત 4 લોકોએ લીગલ નોટિસ ફટકારી છે. એટલું જ નહીં ઇમરાનની પ્રથમ પત્ની જેમિમા ગોલ્ડસ્મિથે પણ કહ્યું છે કે જો આ પુસ્તક રિલીઝ થાય તો તે રેહમ પર કેસ કરશે.

2/6
 રેહમ ખાનને તેના પ્રથમ પતિ ડોક્ટર એજાજ રહેમાન, ક્રિકેટર વસીમ અકરમ, એક બ્રિટિશ બિઝનેસમેન જુલ્ફઇકાર બુખારી અને ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ (PTI)ના મીડિયા કોઓર્ડિનેટર અનિલ ખ્વાજાએ નોટિસ ફટકારી છે. આ તમામનો આરોપ છે કે રેહમે પોતાના પુસ્તકમાં તેમનું અપમાન કર્યું છે.

3/6
 રેહમ ખાનનું પુસ્તક પાંડુલિપિ ઇન્ટરનેટ પર લીક થઈ ગયું છે. આ પાંડુલિપિ અનુસાર આ પુસ્તકમાં ઇમરાન ખાનની સાથે સાથે વસીમ અકરમની સેક્સ લાઈફ વિશે એવા ખુલાસા કરવામાં આવ્યા છે જે સામે આવવા પર અકરમે તેને લીગલ નોટિસ ફટકારી છે. રેહમ ખાનને આ પુસ્તક લખવા પર વસીમ અકરમ અને ઇમરાન ખાન સહિત કુલ ચાર લોકોએ લીગલ નોટિસ ફટકારી છે.

4/6
 રેહમ ખાનના પુસ્તકના પેજ નંબર 402 અને 572 પર લખ્યું છે કે, વસીમ અકરમે પોતાની સેક્સુઅલ ફેન્ટસીસને પૂરી કરવા માટે પોતાની પત્નીનો ઉપયોગ કર્યો હતો. અકરમે પોતાની પત્ની સાથે સેક્સ કરવા માટે એક બ્લેક વ્યક્તિની વ્યવસ્થા કરી હતી, જ્યારે તે પોતે આ ઘટનાના સાક્ષી રહ્યા હતા.

5/6
જ્યારે પંચ નંબર 464 પર રેહમ ખાને પૂર્વ પતિ ઇમરાન ખાન વિશે લખ્યું છે કે, લંડનમાં રહેતા બિઝનેસમેન બુખારી સાથે ઇમરાનના ગેરકાયદેસર સંબંધ હતા અને બુખારીને રેહમ ખાને ઇમરાન ખાનના હરમમના મુખિયા ગણાવ્યા છે. રેહમે તો ત્યાં સુધી કહ્યું કે, ઇમરાન ખાન દ્વારા ગર્ભવતી કરવામાં આવેલ એક મહિલાનું એબોર્શન પણ કરાવ્યું હતું.

6/6
 પુસ્તકમાં ખ્વાજા પર ઇમરાનની સાથે અફેર હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં રેહમે આરોપ લગાવ્યો છે કે ખ્વાજા પર ઇમરાનનું હદ કરતાં વધારે નિયંત્રણ છે. પુસ્તકની શરૂઆતમાં રેહમે પોતાના પ્રથમ લગ્ન તૂટવા માટે પ્રથમ પતિ ડોક્ટર રહમાનને જવાબદાર ગણાવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ

બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર

દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News: દાહોદના આફવા ગામે કુવામાં પડતા માતા સહિત બે બાળકીના મોતSurat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈHun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે

1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી

IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?

કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો

Embed widget