શોધખોળ કરો

બ્રિટનમાં ગુજરાતી યુવકને બીજા યુવક સાથે બંધાયા સંબંધ, પત્નિને આ સંબંધોની ખબર પડી ગઈ અને...........

1/7
ગ્રિન્ડર એક ડેટિંગ એપ છે જેમાં ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સસેક્સ્યુઅલ લોકો એકબીજાં સાથે ડેટિંગ માટે મળતા હતા. જજ ગોસે જણાવ્યું કે, ગત 14 મેના રોજ જેસિકા પટેલની તેના જ ઘરમાં હત્યા થઇ હતી અને તેના પતિ મિતેશ પટેલ સામે આ હત્યાના આરોપ છે. આ બંને લિન્થ્રોપ એરિયામાં રોમન રોડ પર ફાર્મસી સ્ટોર ધરાવતા હતા.

2/7
જેસિકાની ફેમિલી તરફથી ક્લીવલેન્ડની લોકલ પોલીસે મોત પર એક સ્ટેટમેન્ટ જાહેર કર્યુ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, અમે દયાળુ અને સૌમ્ય વ્યક્તિ જેસિકાને ગુમાવી દીધી છે. તે સંપુર્ણ રીતે મિત્રો અને ફેમિલીને સમર્પિત હતી. તેને ગુમાવવાનું દર્દ અસહનીય છે. પરિવાર તરીકે અમે ઘણું બધુ ગુમાવ્યું છે અને અમારી તમામને પ્રાર્થના છે કે, અમારી પ્રાઇવસીનું સન્માન કરવામાં આવે અને અમને આ દુઃખમાંથી બહાર આવવાનો સમય આપો.

3/7
 લોકલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેસિકા આ જ ટાઉનમાં રોમન રોડ પર પોતાના પતિની સાથે કેમિસ્ટ શોપ ચલાવતી હતી. આ બંનેની મુલાકાત માનચેસ્ટરમાં અભ્યાસ દરમિયાન થઇ હતી. પાડોશમાં રહેતા એક કપલે જણાવ્યું કે, જેસિકા અને મિતેશની વચ્ચે સારું બોન્ડિંગ હતું. તેઓ ખૂબ જ ફ્રેન્ડલી હતા અને ફાર્મસી લીધા બાદ પોતાના એરિયામાં ઘણાં પોપ્યુલર પણ હતા.  કપલનું ઘર ફાર્મસીથી થોડાં જ અંતરે આવેલું છે.

4/7
મિતેશના કેસની પ્રથમ સુનવણી ટેસસાઇડ ક્રાઉન કોર્ટમાં થઇ હતી. જ્યાં જજ મિ. જસ્ટિસ જેમ્સ ગોસે બંને પક્ષની દલીલો સાંભળી હતી. આરોપી પક્ષના વકીલે મિતેશ પટેલની બેવફાઇ અને પુરૂષ સાથે શારિરીક સંબંધોને હત્યા પાછળનું મોટું કારણ ગણાવ્યું હતું.  કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, મિતેશે વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી કોઇ પુરૂષ સાથે સંબંધો રાખ્યા છે તો તેને ગુના હેઠળ ગણવામાં આવશે નહીં.

5/7
 34 વર્ષીય જેસિકા સોમવારે ઇંગ્લેન્ડના મિડલ્સબોરો ટાઉનના લિન્થોર્પે સબર્બમાં પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. તેના શરીર પર ગંભીર ઇજાઓના નિશાન પણ જોવા મળ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ 36 વર્ષીય મિતેશ પટેલની પત્ની જેસિકાની હત્યા મામલે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં હાજર થયાં બાદ મિતેશ પટેલ તેઓના ઘરે પરત ફર્યા હતા. પોલીસે તેના ઘર અને ઓફિસ બંને સ્થળે સર્ચિંગ કર્યુ છે.

6/7
લંડનઃ ઇંગ્લેન્ડમાં ગુજરાતી મૂળના અને વ્યવસાયે ફાર્માસિસ્ટ જેસિકા પટેલની હત્યા થઇ હતી. જેસિકાની હત્યાનો આરોપ તેના પતિ મિતેશ પટેલ પર છે. ગત 13 નવેમ્બરના રોજ આ હત્યાની પ્રથમ સુનવણી થઇ હતી. મિતેશ પટેલ સામે આરોપ છે કે, તેના ડેટિંગ એપ્લિકેશન ગ્રિન્ડર પર મળેલા એક પુરૂષ સાથે સંબંધો હતા, જેના પગલે તેણે પત્નીની હત્યા કરી દીધી છે. આ વર્ષે 14 મેના રોજ મિતેશ પટેલ (37)એ તેની પત્ની અને બિઝનેસ પાર્ટનર જેસિકા (34)ની મિડલ્સબ્રોમાં આવેલા તેના વિક્ટોરિયન હોમમાં હત્યા કરી દીધી હતી. જેસિકાની ડેડબોડી રાત્રે 8.20 વાગ્યા તેના ઘરમાંથી મળી આવી હતી. ક્લિવલેન્ડ પોલીસે હત્યાનો આરોપ મિતેશ પર લગાવ્યો હતો.

7/7
જજ ગોસે કહ્યું કે, કથિત આરોપી મિતેશ પટેલે તેની પત્ની જેસિકા સાથે બેવફાઇ કરી હતી અને તેણે લગ્નજીવન દરમિયાન અન્ય પુરૂષ સાથે શારિરીક સંબંધો બાંધ્યા હતા. જો કે, મિતેશ પટેલે આ હત્યાના આરોપોનો ઇન્કાર કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Embed widget