શોધખોળ કરો
મોદી સામે ભારતીય રાષ્ટ્રગીત ગાનારી લિયોરા છે મૂળ ભારતીય પણ ઈઝરાયલમાં છે સ્ટાર, જાણો વિગત
1/6

2016માં પોતાના એક વીડિયો ‘માલા માલા’ બાદ ઈઝરાયલી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં તેની ખાસ જગ્યા બની ગઈ. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયલ પ્રવાસમાં રાષ્ટ્રગાન ગાઈને ત લિયોરા ફરી એકવાર બોલિવૂડમાં પુનરાગમન કરવા માગે છે. આ અગાઉ 2015માં તેને ઈઝરાયલી રાષ્ટ્રપતિ દ્વારા ભારતના રાષ્ટ્રપતિના સ્વાગતમાં આયોજિત કરાયેલા ડિનર પ્રસંગે ગીત ગાવા માટે પસંદ કરાઈ હતી.
2/6

મીડિયા સાથે વાત કરતા લિયોરાએ કહ્યું કે, ‘હું 23 વર્ષની હતી ત્યારે 8 વર્ષ ઘરથી દૂર રહેવાને કારણે હું ખૂબ સ્ટ્રેસ અનુભવવા લાગી હતી. મને ઈન્ડિયા ખૂબ ગમે છે પણ હું પરિવારથી દૂર ન રહી શકી.’
Published at : 04 Jul 2017 11:48 AM (IST)
Tags :
PM Narendra ModiView More























