શોધખોળ કરો
ઈમરાનની શપથવિધીમાં નરેન્દ્ર મોદીને નિમંત્રણ મળશે કે નહીં ? ઈમરાનની પાર્ટીએ શું કહ્યું ?
1/5

જો કે તેમણે એ સ્પષ્ટતા પણ કરી કે, વિદેશી નેતાઓને શપથવિધીમાં બોલાવવાની પાકિસ્તાનમાં પરંપરા નથી અને અમે એ પરંપરા તોડવાના મતના નથી. ઇમરાન ખાને ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં પાર્ટી કાર્યકરોને સંબોધિત કરતાં કહ્યું હતું કે, આગામી 11 ઓગસ્ટે શપથ ગ્રહણ આયોજીત કરવામાં આવશે.
2/5

જો કે ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) તરફથી પક્ષના પ્રવક્તા ફવાદ ચૌધરીએ ટ્વિટ કરીને લખ્યું કે ,મીડિયામાં જે અટકળો લગાવવામાં આવી રહી છે તે યોગ્ય નથી. તેમની પાર્ટી પાકિસ્તાનનાં વિદેશ દૂતાવાસો સાથે ચર્ચા કર્યા બાદ સાર્ક દેશોના પ્રમુખોને બોલાવવા પર નિર્ણય લેશે.
Published at : 02 Aug 2018 11:09 AM (IST)
View More





















