શોધખોળ કરો

મહિલા પત્રકારે મોદીને પૂછ્યું, શું તમે ટ્વિટર પર છો? આવો મળ્યો જવાબ

1/4
 જેમ જેમ આ ઘટનાની જાણકારી મળતી ગઈ, તેમ તેમ મોટી સંખ્યામાં મોદી પ્રશંસક ટ્વિટર પર પત્રકાર પ્રતિ ગુસ્સો ઠાલવવા લાગ્યા. એક યૂઝરે જણાવ્યું કે, મોદી ટ્વીટર પર સૌથી વધારે ફોલો કરવામાં આવતા વિશ્વના ત્રીજા મોટા નેતા છે. એક યૂઝરે તો મોદી અને કેલીની ટ્વિટર પ્રોફાઈલની તસવીર સૌની સામે રાખી દીધી. તેમાં સ્પષ્ટ દેખાય છે કે, મોદીના 30.3 મિલિયન ફોલોઅર્સ છે જ્યારે કેલીના માત્ર 2.3 મિલિયન ફોલોઅર્સ છે.

2/4
ઉલ્લેખનીય છે કે, મોદી રશિયામાં છે અને સેન્ટ પીટ્સબર્ગમાં આયોજિત ડીનરમાં સામેલ થવા રાષ્ટ્રપતિ વ્લાદિમીરી પુતિન સાથે પહોંચ્યા હતા. ત્યાં અમેરિકન ટીવી ચેનલ એનબીસીની સ્ટાર રિપોર્ટર કેલીએ બન્ને નેતાઓ સાથે હાથ મિલાવ્યા અને સ્વાગત કર્યું. આ દરમિયાન મોદીએ કેલીના એ ટ્વિટનો ઉલ્લેખ કર્યો જેમાં તે છત્રી લઈને ઉભી છે. કેલીને આશ્ચર્ય થયું કે મોદીને તેના ટ્વીટ વિશે કેવી રીતે ખબર? એટલે કેલીએ મોદીને પૂછ્યું કે શું તમે પણ ટ્વીટર પર છો. મોદીએ હસતા હસતા હા પાડી.

3/4
જ્યારે મુરલી કૃષ્ણને લખ્યું, કન્ફર્મ થઈ ગયું છે કે, કેલી ઓછી જાણકારી ધરાવતી પત્રકાર છે. ઉલ્લેખનીય છે કે, એનબીસી એક અમેરિકન ચેનલ છે. ખાસ વાત એ છે કે, પુતિનની પહેલ પર ડિનર પહેલા બન્ને નેતાઓએ આ ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો. પશ્ચિમી મીડિયામાં આ વાતના પણ અનેક મતલબ કાઢવામાં આવી રહ્યા છે.

4/4
નવી દિલ્હીઃ પત્રકારોને સલાહ આપવામાં આવે છે કે, જ્યારે કોઈપણ મોટી હસ્તી સાથે વાત કરો તો તૈયારી કરીને જવું. લાગે છે કે રશિયામાં એનબીસીની પત્રકાર મેગન કેલીએ આ વાતને ધ્યાનમાં લાધી નહીં હોય. કેલીએ પ્રધાનમંત્રી મોદીને પૂછ્યું કે શું તમે ટ્વિટર પર છો? મોદીએ તો હસીને જવાબ આપ્યો, પરંતુ ભારતમાં ટ્વિટર યૂઝર્સને કેલીની આ વાત ગમી નહીં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર

US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

Embed widget