શોધખોળ કરો
પાકિસ્તાનમાં ચૂંટણીમાં માધુરી દીક્ષિત અને અમિતાબ બચ્ચનની બોલબાલા
1/5

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન છે. આજે પાકિસ્તાનમાં કોણ પ્રધાનમંત્રી બનશે તે નક્કી થઈ જશે. આ પહેલા ચૂંટણી પ્રચારમાં રાજનીતિક પક્ષો એક બીજા પર કટાક્ષ કરવામાં થાકતા ન હતા ત્યારે પાકિસ્તાનની ચૂંટણીમાં ભારત મહત્ત્વનો મુદ્દો બન્યો છે.
2/5

આ બાજુ એક વકિલે આ પોસ્ટને રી-ટ્વીટ કરી લખ્યું છે કે, 'અમિતાભ બચ્ચન તમે પણ માધુરી દિક્ષીત સાથે પીટીઆઈ તરફથી ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છો.' ત્યારબાદ કેટલાએ લોકોએ આ તસવીર શેર કરી, જાતભાતની મજેદાર કોમેન્ટ્સો કરી.
Published at : 25 Jul 2018 07:46 AM (IST)
View More



















