શોધખોળ કરો
Advertisement

છોકરીઓ કરે છે નગ્ન થઈને ડ્રાઈવિંગ, નોટોની પથારી પર માણે છે સેક્સઃ સિંગાપોરના ધનિકોનાં સંતાનોની બેફામ લાઈફસ્ટાઈલ

1/14

2/14

3/14

4/14

5/14

તેની પાસે પર્સનલ જેટ છે અને સ્કૂબા ગિયર અને અનેક લક્ઝરી કારો છે. આ પેજને અત્યાર સુધીમાં 5700 ફોલોઅર્સ મળી ચૂક્યા છે.
6/14

7/14

8/14

9/14

10/14

11/14

આ તસવીરોમાં મોટાભાગના યુવક-યુવતીઓ સિંગાપોરના બિઝનેસ ટાઇફૂન અને સેલિબ્રિટીઝના બાળકો છે. તેમાં બિઝનેસમેન પીટર લિમની દીકરી કિમ લિમથી લઇને જેકી ચેનના રિલેટિવ્સ પણ સામેલ છે. કિમ લિમ કહે છે કે તેને પાર્ટીઓ આપવી અને મોંઘા બેગ ખરીદવાનો શોખ છે. આ એકાઉન્ટ પર એક્ટિવ 19 વર્ષની બિલિનિયર્સ ડિલિયયન લિ જણાવે છે કે તેને સ્પોર્ટ્સ ખૂબ પસંદ છે.
12/14

આ તસવીરોમાં કેટલીક યુવતીઓ ન્યૂડ થઇને બેડ પર સૂઇ ગયેલી જોઇ શકાય છે અને પોતાના શરીરને કરોડો રૂપિયાની નોટોથી ઢાંક્યું છે. એટલું જ નહીં એક યુવતી ન્યૂડ થઇને કરોડોની કાર ચલાવી રહેલી છે.
13/14

નવી દિલ્લીઃ સિંગાપોર વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં સામેલ છે પરંતુ અહીંના શ્રીમંત પરિવારના સંતાનો માટે પાણીની જેમ રૂપિયા વાપરવા શોખ છે. અહીંના રિચ કિડ્સ પોતાની મોજમસ્તી માટે ખૂબ પૈસા વાપરી રહ્યા છે. આ પૈસાદાર લોકોના સંતાનોએ પોતાની વૈભવી લાઇફસ્ટાઇલને કેમેરામાં કેદ કરી સોશિયલ નેટવર્કીગ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. રિચ કિડ્સ ઓફ સિંગાપોર નામના ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ પર આ તસવીરો જોઇ શકાય છે. આ તસવીરો જોતા એટલું તો સમજી શકાય છે કે આ સંતાનોને પોતાના રૂપિયા દુનિયાને બતાવવાનો શોખ છે.
14/14

બેડ પર રૂપિયા પાથરી તેમાં સૂઇ જવું, સોનાની બનેલી કારોમાં ફરવું અને મોઁઘો દારૂ પીવો આવી જ વૈભવી લાઇફ જીવે છે સિંગાપોરના પૈસાદાર લોકોના સંતાનો. પોતાની આ લાઇફ સ્ટાઇલ દુનિયાને બતાવવા માટે કેટલીક તસવીરો રિચ કિડ્સ ઓફ સિંગાપોર નામના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
Published at : 21 Sep 2016 02:27 PM (IST)
Tags :
Instagramવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement


gujarati.abplive.com
Opinion