શોધખોળ કરો
16 વર્ષમાં 2700 કરોડ રૂપિયાની લૂંટ કરનારી ગેંગ પકડાઈ, જાણો કઈ રીતે કરતા ચોરી?
1/5

આરોપીઓની ઓળખ થઇ ગઇ હોવા છતાં તેમને ફ્રાન્સમાં સજા નહીં થઇ શકે. કેમ કે ફ્રાન્સ અને સર્બિયા વચ્ચે પ્રત્યાર્પણ સંધિ નથી. 2009માં બેલગ્રેડમાં ફ્રાન્સના એક ફુટબોલ સમર્થકની હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ ફ્રાન્સ અને સર્બિયા વચ્ચે કાનૂની સંધિ થઈ હતી. તેથી ફ્રાન્સ, સર્બિયાથી તેમને સુનાવણી કરવા બોલાવી શકે છે.
2/5

સર્બિયાના સરકારી વકિલ જુબિસા દ્રોગસેવિચે જણાવ્યું હતું કે ‘મોટાભાગના અપરાધીઓ નિસ, કાકાક અને યુજેસેના વિસ્તારોમાંથી આવે છે. આ વિસ્તારો રોજગારની દ્રષ્ટિએ પહેલાં વધુ સારા હતા પરંતુ આજે તેમની સ્થિતિ ખરાબ છે. તેથી ત્યાંના લોકો ગુનાખોરી તરફ વળ્યા છે. આ ગુનેગારોને ગરીબોના મસીહ તરીકે જોવામાં આવે છે.’
Published at : 22 Jul 2018 09:24 AM (IST)
View More




















