શોધખોળ કરો

મલાલાએ 'પેડમેન' ફિલ્મની કરી પ્રશંસા, પાકિસ્તાનીઓથી ન થયું સહન

1/5
એક અન્ય યૂઝરે મલાલાનું સમર્થન પણ કરવા સહિત ટ્વિન્કલ ખન્નાની પ્રશંસા પણ કરી હતી.

2/5
એક યૂઝરે લખ્યું કે, મલાલાએ પાકિસ્તાન માટે કઈ નથી કર્યું. જો તમને હકિકતમાં પાકિસ્તાનથી પ્રેમ છે તો અહીં આવીને અમારી ફિલ્મો અને સંસ્કૃતિને પ્રમોટ કરો.

3/5
જોકે પાકિસ્તાનના કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ આ ફોટોથી ખુશ ન હતા. તેમણે મલાલાને એક ભારતીય ફિલ્મ પ્રમોટ કરવા અને હાથમાં પેડ પકડીને ફોટો પડાવવા અંગે ટીકા કરી હતી.

4/5
લંડનઃ ગત સપ્તાહે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ‘પેડમેન’ ફિલ્મ દર્શાવવામાં આવી હતી. આ દરમિયાન ફિલ્મની પ્રોડ્યુસર ટ્વિન્કલ ખન્નાની મુલાકાત નોબેલ પીસ પ્રાઇઝ વિનર મલાલા યુસુફઝઇ સાથે પણ થઇ હતી. મુલાકાત બાદ મલાલાએ 'પેડમેન' ફિલ્મના વખાણ કરતાં પાકિસ્તાનીઓ નારાજ થઇ ગયા છે.

5/5
મલાલાએ કહ્યું, હું પેડમેન જોવા માટે ઉત્સાહી છું, ફિલ્મનો સંદેશ ખૂબ જ પ્રેરણાદાયક છે. મલાલાએ ટ્વિંકલ અને પેડમેનની ટીમ સાથે એક ફોટો પણ ક્લિક કરાવ્યો હતો. જેમાં તેમણે અને ફિલ્મની આખી ટીમે હાથમાં પેડ પકડેલા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

બોસ હોય તો આવા... ઠંડીમાં ઠૂંઠવાતી કર્મચારીને ભેટમાં આપી BMW, સોશિયલ મીડિયા પર વાયરલ થયો કિસ્સો

શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર , મંત્રાલયે શું કહ્યું?
શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર ,મંત્રાલયે શું કહ્યું?
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget