શોધખોળ કરો

ટ્રમ્પે કર્યું સ્ટેટ ઓફ ધ યુનિયનને પ્રથમ સંબોધન, કહ્યું- મેરિટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમનો આવી ગયો છે સમય

1/5
એપલ અમેરિકામાં 350 બિલિયન ડોલરનું રોકાણ કરશે અને 20 હજાર લોકોને નોકરી આપશે. અમેરિકામાં ધાર્મિક સ્વતંત્રતા બનાવી રાખવા અમે અનેક પગલાં ભર્યા છે. અમે વીઝા એકાઉન્ટેબિલિટી બિલ પણ પાસ કરી દીધું છે.

2/5
ટ્રમ્પે કહ્યું કે, ચાર લોકોના પરિવાર 75 હજાર ડોલરની કમણી કરતો હશે તો તેમનું ટેક્સ બિલ 2000 ડોલર સુધી ઘટશે એટલે કે ટેક્સ લગભગ અડધો થઈ જશે. અમે ઓબામાકેરને પણ ખતમ કરી દીધું છે.

3/5
તેમણે એમ પણ કહ્યું કે, નાના બિઝનેસમેનને ફાયદો થઈ શકે તે માટે અમે અનેક ટેક્સમાં ઐતિહાસિક ઘટાડો કર્યો છે. આપણે પરસ્પર મતભેદો ભૂલીને લોકોના હિતો માટે કામ કરવું જોઈએ, કારણકે લોકોની સેવા માટે જ આપણી પસંદગી કરવામાં આવી છે.

4/5
ટ્રમ્પે દાવો કર્યો કે, 45 વર્ષમાં બેરોજગારી સૌથી ઘટી છે. આ વાતનો મને ગર્વ છે. અમે છેલ્લા એક વર્ષમાં ઘણું હાંસલ કર્યું છે. અમેરિકામાં રિટાયરમેન્ટ પેન્શન અને રિટાયરમેન્ટ સેવિંગ્સમાં ઘણો વધારો થયો છે.

5/5
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટેટ ઓફ ધ યુનિયનમાં તેમના પ્રથમ સંબોધનમાં કહ્યું કે, અમેરિકન નાગરિકો વિશ્વમાં સૌથી વધારે સુરક્ષિત છે. અમેરિકા વધારે મજબૂત થયું છે. હવે મેરિટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમને અમલી બનાવવાનો સમય આવી ગયો છે. અમે અમેરિકાને વધુ મહાન બનાવવા અનેક પગલાં ભર્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ

રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

Embed widget