શોધખોળ કરો

આતંકવાદી વિરુદ્ધ કાર્યવાહી નથી કરી રહ્યું પાકિસ્તાન, નારાજ અમેરિકા હવે નહીં કરે સહાય

1/4
ન્યૂયોર્ક: અમેરિકી સરકાર પાકિસ્તાનને આપવામાં આવતા 25 કરોડ 50 લાખ ડોલરની રૂપિયાની સહાય પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે. ટ્રંપ પ્રશાસન આતંકી સંગઠનો વિરુદ્ધ પાકિસ્તાન દ્વારા કાર્યવાહી નહીં કરવાને લઈને અસંતુષ્ટ છે.

2/4
અહેવાલ અનુસાર અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે સંબંધ ત્યારથી તણાવપૂર્ણ બન્યા છે જ્યારે રાષ્ટ્રપતિએ જાહેર કરી હતી કે પાકિસ્તાન ‘અરાજકતા, હિંસા અને આંતકવાદ ફેલાવનાર લોકોને પનાહ આપે છે.’ પાકિસ્તાનને વર્ષ 2002થી 33 અરબ ડોલર રૂપિયાથી વધુની સહાય આપનાર અમેરિકાએ ઓગષ્ટમાં કહ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી 25 કરોડ 50 લાખ ડોલર રૂપિયાની સહાય પર રોક લગાવી રહ્યું છે.

3/4
એક અંગ્રેજી અખબાર અનુસાર, શું પાકિસ્તાનને મદદ માટે ફંડ આપીને ટ્રંપ તેના આતંકવાદ વિરોધી અભિયાનો પર સહયોગ કરવામાં નિષ્ફળ રહેવા પર સજાની ચેતવણી આપશે. ટ્રંપ પ્રશાસનમાં આ વાતને લઈને આંતરિક વિખવાદ શરૂ થઈ ગયો છે.

4/4
અખબારના આ રિપોર્ટ અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ માઈકલ પેંસના કબુલમાં આપવામાં આવેલા નિવેદનના કેટલાક દિવસો બાદ આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે ટ્રંપ પ્રશાસને પાકિસ્તાનને નોટિસ પર રાખ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા

Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ

ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો

Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું

ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

Embed widget