શોધખોળ કરો

અમેરિકામાં વધુ એક પટેલનો જીવ લેવાયો, લોહીથી લથબથ હાલતમાં મળી લાશ

1/6
અમેરિકાઃ અમેરિકામાં એક પછી એક ગુજરાતીઓને નિશાને બનાવવામાં આવે છે. ત્યારે વધુ એક ગુજરાતી પટેલની લૂંટના ઈરાદે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

2/6
ઘટનાની જાણ કરતા લોકોએ જણાવ્યું હતું કે, સ્ટોરમાં એક વ્યક્તિ લોહીથી લથબથ હાલતમાં કાઉન્ટર પાછળ ફ્લોર પર પડેલો છે.

3/6
ચીફ ડેપ્યુટી કોરોનર લોની મિલે પ્રમાણે, ભોગ બનનાર વ્યક્તિ 42 વર્ષીય બ્રિજેશકુમાર પટેલ હતા. પોલીસે સ્થાનિક લોકોને ગોળીબારથી થયેલ મોતને સંબંધીત કોઈ જાણકારી હોય તો જાણ કરવા અપીલ કરી છે.

4/6
ગ્રાહકોએ જોયું કે કેશ રજીસ્ટર ખુલ્લું હતું અને ડ્રોવરમાં પૈસા નહોતા એકદમ ખાલી હતું. પોલીસને આ અંગે કોલ આવતા તેઓ તાત્કાલિક એલ એન્ડ સી કન્વીનિઅન્સ સ્ટોર ખાતે આવી પહોંચ્યા હતા.

5/6
સોમવારે રાત્રે અમેરિકાના જ્યોર્જિયાના મેકનમાં આવેલા એલ એન્ડ સી કન્વીનિઅન્સ સ્ટોરમાં બે ગ્રાહકોએ કાઉન્ટર પાછળ લોહીથી લથબથ હાલતમાં પડેલા એક વ્યક્તિને જોયો હતો. તેમણે પોલીસને કોલ કરીને આ અંગે માહિતી આપી હતી.

6/6
ઘટનાની મળતી માહતી પ્રમાણે, સ્ટોરમાં બ્રિજેશ પટેલ નામનો વ્યક્તિને ગોળીના અનેક ઘાથી પીડાતો જોતા તેને તાત્કાલિક સારવાર અર્થે મેડિકલ સેન્ટર, નેવિસેન્ટ હેલ્થમાં ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે રાત્રે 10.44 વાગ્યે મૃત જાહેર કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ

આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં

8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 

Embed widget