શોધખોળ કરો

ફેસબુકના વિરોધમાં ઉતર્યું WhatsApp, કહ્યું ડિલીટ કરો ફેસબુક, જાણો શું છે મામલો

1/9
2/9
2014 ફેસબુક દ્વારા વોટ્સએપને ટેક ઓવર કર્યા બાદ એક્ટને થોડા દિવસ વોટ્સએપ માટે કામ કર્યા બાદ રાજીનામું આપી દીધું. બીજી તરફ, જોન હજુ પણ ફેસબુક બોર્ડમાં સામેલ છે. ફેબ્રુઆરી 2018માં બ્રાયને સિગ્નલ ફાઉન્ડેશનની સ્થાપના કરી અને તેના માટે કામ કરી રહ્યા છે.

3/9
બ્રાયન એક્ટન વોટ્સએપના સંસ્થાપકો પૈકીના એક છે. યૂક્રેનના જોન કોઉમની સાથે મળીને તેઓએ દુનિયાને આ મેસેન્જર એપની ભેટ આપી હતી. એક્ટન યાહૂ માટે પણ કામ કરી ચૂક્યા છે. ત્યાં જ તેમની જોન અને બ્રાયન સાથે મુલાકાત થઈ.

4/9
ફેસબુક મુજબ, તેને જાણકારી નથી કે આવી કોઈ ડેટા ચોરી થઈ રહી છે. 2015માં કેમ્બ્રિજ એનાલિટિકાએ ફેસબુકથી ડેટા ડિલીટ કરવાનો દાવો કર્યો હતો. હવે ફેસબુકનું કહેવું છે કે ફર્મ પર લાગવવામાં આવી રહેલા આરોપોની તપાસ કરવામાં આવી રહી છે, ત્યાં સુધી તેમણે એનાલિટિકાને પોતાના પ્લેટફોર્મ પર બેન કરી દીધું છે.

5/9
રિપોર્ટ્સ મુજબ, ફેસબુકે આ ડેટા કેમ્બ્રિજ એનાલિટિકા નામની કંપનીને આપ્યો હતો. એનાલિટિકાએ પણ ટ્રમ્પને ચૂંટણી પ્રચારમાં મદદ કરી હતી, ત્યારબાદ ફેસબુક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગેની પણ ટીકા શરૂ થઈ ગઈ છે. ફેમસ બોલિવૂડ એક્ટર અને કાર્ટૂનિસ્ટ જિમ કેરીએ પણ પોતાના કાર્ટૂન દ્વારા ફેસબુકની પ્રાઇવસી પોલિસી પર સવાલ ઉઠાવ્યા.

6/9
ન્યૂયોર્ક ટાઇમ્સ અને લંડન ઓબ્ઝર્વરે ગયા અઠવાડિયે પોતાના ઇન્વેસ્ટિગેટિંગ રિપોર્ટમાં આ સમગ્ર મામલાનો ખુલાસો કર્યો, ત્યારબાદ એક ટીવી ચેનલે કેમ્બ્રિજ એનાલિટિકાના સીઈઓ સાથે સંકળાયેલા એક રિપોર્ટ દર્શાવ્યો. જેમાં નિક્સ કેમેરાની સામે એવું કહી રહ્યા છે કે તેઓએ નેતાઓને જાળમાં ફસાવવા અને ચૂંટણી પર અસર કરવા માટે સુંદર મહિલાઓનો ઉપયોગ કર્યો અને લાંચ પણ આપી. ફેસબુક સાથે સંકળાયેલા ડેટા ચોરીના આ મામલાના સમાચાર બાદ માત્ર 48 કલાકમાં માર્ક ઝુકરબર્ગને લગભગ 58,500 કરોડ રુપિયાનું નુકસાન થયું.

7/9
બ્રાયનનું આ એકાઉન્ટ ટ્વિટરમાં વેરિફાઇડ નથી પરંતુ તેમનો ફોટો છે અને ગૂગલ સર્ચમાં પણ તેમનું એક જ ટ્વિટર એકાઉન્ટ દર્શાવી રહ્યું છે. બીજીતરફ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેનમાં મદદ કરનારી પોલિટિકલ ડેટા ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકાના સીઈઓ નિક્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. નિક્સ પર આરોપ છે કે તેઓએ 5 કરોડથી વધુ ફેસબુક યૂઝર્સની પ્રાઇવેટ માહિતી સુધી પહોંચ બનાવી અને કેમ્પેનમાં તેનો ખોટો ઉપયોગ કર્યો.

8/9
વોટ્સએપના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટના એક ટ્વિટે દુનિયાભરમાં એક નવી ડિબેટ શરૂ કરી દીધી છે. એક્ટને પોતાના ટ્વિટમાં- it is time. #deletefacebook દ્વારા 220 કરોડ એક્ટિવ યૂઝર્સવાળા ફેસબુકને ડિલીટ કરવાની સલાહ આપી છે.

9/9
કેલિફોર્નિયાઃ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની ડેટા ચોરી આરોપાને લઇને દુનિયાભરમાં નિંદા થઇ રહી છે, આને જોતા હવે વૉટ્સએપના સહ-સંસ્થાપક બ્રાયન એક્ટને પણ ટ્વીટ કરીને કહ્યું છે કે ફેસબુક ડિલીટ કરી દો. એટલું જ નહીં ટ્વીટર પર હેગટેગ #deletefacebook પણ ટ્રેન્ડ કરી રહ્યો છે. ફેસબુક ડેટા લીકના ખુલાસાના આરોપોને ફેસબુક માટે મુશ્કેલીઓ વધારી દીધી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ

નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

"ઇસ્લામ કબજો કરવા માંગે છે...," ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે ટ્રમ્પનો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ

IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?

Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?

'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 

10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ

Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 

Embed widget