શોધખોળ કરો
સાઉદીમાં આજથી મહિલાઓ ચલાવી શકશે કાર, બેન હટ્યો, 60 વર્ષે મળી આઝાદી
1/6

રિયાધમાં 1990ના સમયગાળામાં અનેક મહિલાઓની ડ્રાઈવિંગ કરવાને લઈને ધરપકડ કરાઈ હતી. 2008 અને 2014 વચ્ચે અનેક મહિલાઓએ સાઉદી શાસનની નીતિના વિરોધમાં ગુપચુપ રીતે કાર ચલાવતી હોય તેવાં ફોટાઓ અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યાં હતા.
2/6

આ મહિને મહિલાઓને લાયસન્સ ઈશ્યૂ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. સાઉદી આરબ વિશ્વનો છેલ્લો દેશ હતો, જ્યાં અત્યારસુધી મહિલાઓના ડ્રાઈવિંગ પર રોક હતી. જો કે પ્રિન્સ સલમાનના વિઝન 2030ને ધ્યાનમાં રાખીને દેશમાં મહિલાઓને અનેક ક્ષેત્રોમાં અધિકારો પણ આપવામાં આવી રહ્યાં છે.
Published at : 24 Jun 2018 09:49 AM (IST)
View More





















