શોધખોળ કરો

Animal Health Care: અજબ ગજબ ! સરસવના તેલથી વધશે દૂધ ઉત્પાદન, પશુઓને થશે આ ફાયદો

Animal Husbandry: સરસવનું તેલ પીવાથી પશુઓની પાચન શક્તિ મજબુત બને છે, તેનાથી પશુઓને પેટ સંબંધિત બિમારીઓ થતી નથી અને સ્વસ્થ રહે છે.

Mustard Oil for Dairy Animal Health:  દૂધાળા પશુઓની સારી તંદુરસ્તી તેમના આહાર પર આધાર રાખે છે. પશુઓને સારો સંતુલિત આહાર  લીલો ચારો, ખોળ વગેરે ખવડાવવાથી દૂધ ઉત્પાદન વધે છે. ઉપરાંત તેમની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. આ સાથે કૃષિ નિષ્ણાતો સારી ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદન પ્રાણીઓને સરસવ તેલ પીવડાવવાની ભલામણ પણ કરે છે.

પશુઓને સરસવનું તેલ પીવડાવવાના ફાયદા

  • બીમાર અને નબળા પ્રાણીઓને સરસવનું તેલ આપવાથી તેમના સ્વાસ્થ્યમાં ચમત્કારિક પરિવર્તન આવે છે. સરસવના તેલમાં ભરપૂર માત્રામાં ફેટ હોય છે, જેના કારણે પ્રાણીઓને એનર્જી મળે છે અને તેઓ ચપળ બને છે.
  • આ જ કારણે  વિયાયેલી ગાય અને ભેંસને સરસવનું તેલ આપવાની પ્રથા છે, જેથી તેમનું સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ જાય.
  • સરસવનું તેલ પીવાથી પશુઓની પાચન શક્તિ મજબુત બને છે, તેનાથી પશુઓને પેટ સંબંધિત બિમારીઓ થતી નથી અને સ્વસ્થ રહે છે.
  • આવા પશુઓમાં દૂધ આપવાની ક્ષમતા વિકસિત થાય છે, જેના કારણે ખેડૂતોને પશુપાલકોને ઘણો ફાયદો થાય છે.

Animal Health Care: અજબ ગજબ ! સરસવના તેલથી વધશે દૂધ ઉત્પાદન, પશુઓને થશે આ ફાયદો

પ્રાણીઓને ક્યારે પીવડાવશો સરસવનું તેલ

  • થાકેલા જાનવરોને સરસવનું તેલ થોડી માત્રામાં આપવાથી ફાયદો થાય છે. ખાસ કરીને જ્યારે પશુઓ લાંબી મુસાફરી પછી આવે અથવા તેમને ભાર વહન કરીને આવે ત્યારે નબળાઈ અને થાકને કારણે તાવ આવવાની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં સરસવનું તેલ આપવાથી પ્રાણીમાં તરત જ ઉર્જાનો સંચાર થાય છે.
  • પ્રાણીઓને લૂ અને ગરમી સંબંધિત સમસ્યાઓથી બચાવવા ઉનાળામાં પણ સરસવનું તેલ આપી શકાય છે.
  • બીજી તરફ જો આપણે શિયાળાની વાત કરીએ તો આ દિવસોમાં પણ સરસવનું તેલ પ્રાણીઓમાં ગરમી જાળવી રાખવા માટે ફાયદાકારક નુસખો સાબિત થાય છે.

પ્રાણીઓ માટે સરસવના તેલના સેવનની માત્રા

પશુ નિષ્ણાંતોના મતે તંદુરસ્ત પશુઓને રોજ સરસવનું તેલ અને પશુ આહાર ન આપવો જોઈએ. આ વસ્તુઓ ફક્ત બીમાર અને નબળા પ્રાણીઓ માટે જ સારી છે.

  • બીમાર અને નબળા પશુઓને પણ 100 થી 2000 મિલી સરસવનું તેલ આપી શકાય. આનાથી વધુ સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે.
  • ગાય અને ભેંસના પેટમાં ગેસ અથવા ખરાબ પાચનના કિસ્સામાં, પશુચિકિત્સકોની સલાહ પર 400 થી 500 મિલી સરસવનું તેલ પણ આપી શકાય છે.

આ પણ વાંચોઃ

Natural Farming: સુરતનો આ ખેડૂત કરે છે ઘન જીવામૃતનું વેચાણ, લીધી છે અનોખી પ્રતિજ્ઞા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget