શોધખોળ કરો

Car Buying : જુની કાર ખરીદવા જઈ રહ્યાં હોવ તો સાવધાન! થઈ શકે છે નુકશાન

આમાં તમારા મનપસંદ મોડેલની બજાર કિંમત, તેના ભાગોની ઉપલબ્ધતા, તેની વિશ્વસનીયતા અને હાલના વપરાશકર્તાઓ પાસેથી તેના અનુભવ વિશે સંશોધન કરો.

Second Hand Car Buying Tips: દેશમાં નવા વાહનો ખરીદનારાઓની સાથે જૂની કાર ખરીદનારા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે. કારણ કે લોકો તેના દ્વારા ઓછો ખર્ચ કરીને પણ પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. પરંતુ નવી કાર ખરીદવા કરતાં વપરાયેલી કાર ખરીદવી એ વધુ અઘરું કામ છે. કારણ કે, આવી સ્થિતિમાં તમારી સાથે છેતરપિંડી થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં જો તમે પણ જૂની કાર ખરીદવા જઈ રહ્યા છો, તો તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

વાહન વિશે જાણો

કોઈપણ વાહન ખરીદતા પહેલા તેની સંપૂર્ણ માહિતી મેળવી લો. આમાં તમારા મનપસંદ મોડેલની બજાર કિંમત, તેના ભાગોની ઉપલબ્ધતા, તેની વિશ્વસનીયતા અને હાલના વપરાશકર્તાઓ પાસેથી તેના અનુભવ વિશે સંશોધન કરો.

વાહનની હિસ્ટ્રી તપાસો

કાર ખરીદતા પહેલા તેનો હિસ્ટ્રી રિપોર્ટ જરૂર તપાસો. જેના કારણે તમારા માટે વાહનની વર્તમાન સ્થિતિને સારી રીતે સમજવામાં સરળતા રહેશે. આ સાથે, તમને વાહનમાં અગાઉ થયેલી કોઈપણ ખામી, પાર્ટ્સ બદલવા અને અકસ્માતો વિશે પણ માહિતી મળશે. આનાથી તમારા માટે આ વાહન ખરીદવું કે નહીં તે નક્કી કરવાનું સરળ બનશે.

મિકેનિકની તપાસ કરાવો

ડીલને આખરી ઓપ આપતા પહેલા દરેક એંગલથી વાહનની સંપૂર્ણ તપાસ કરો. આ સાથે તેને કોઈ સારા મિકેનિક દ્વારા પણ તપાસો, જેથી તમને વાહનની વાસ્તવિક સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી મળી જશે.

ટેસ્ટ ડ્રાઈવ લો

વાહન ખરીદતા પહેલા, તેની લાંબી ટેસ્ટ ડ્રાઈવ લો, જેથી તમને વાહનના એન્જિન, બ્રેક્સ, સસ્પેન્શન અને અન્ય ભાગોની યોગ્ય સ્થિતિનો ખ્યાલ આવી જશે. તમારા માટે ડીલ ફાઈનલ કરવામાં સરળતા રહેશે.

દસ્તાવેજ તપાસો

અંતે, વાહનના તમામ દસ્તાવેજોને સારી રીતે ચકાસી લો, જેમાં આરસી પર લખેલ વીઆઈએન કારના વીઆઈએન સાથે મેચ થયેલ હોવું જોઈએ અને વેચનારની પણ ખરાઈ કરવી જોઈએ.

Google Map : હવે દરેક લોકેશન જોવું છે 360 ડિગ્રી વ્યુવમાં? કરો ગૂગલ સ્ટ્રીટ વ્યુવ

ગૂગલ સ્ટ્રીટ વ્યૂ ફીચર કંપની દ્વારા ગયા વર્ષે રોલઆઉટ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તે કેટલાક પસંદગીના શહેરો માટે ઉપલબ્ધ હતું પરંતુ હવે તે બહુવિધ સ્થાનો માટે ઉપલબ્ધ છે અને તમે દરેક સ્થાનને 360 ડિગ્રીના ખૂણામાં જોઈ શકો છો. સુરક્ષા કારણોસર લગભગ 6 મહિના માટે પ્રતિબંધિત કર્યા પછી ગયા વર્ષે તેને ફરીથી રોલઆઉટ કરવામાં આવ્યું હતું. યુઝર્સ હવે 360 ડિગ્રી વ્યુમાં સ્થાનો જોઈ શકશે. જો કે, હજુ પણ કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં સુધી માત્ર સ્ટેટિક ઈમેજીસ દ્વારા જ પહોંચી શકાય છે.

સ્ટ્રીટ વ્યૂ સુવિધા મોબાઇલ અને વેબ બંનેમાં ઉપલબ્ધ છે. લોકો મોબાઇલ કરતાં વેબ પર વધુ સુવિધાઓ મેળવે છે. તેમાં તમે કોઈપણ સ્થળનો 360 ડિગ્રી વ્યૂ જોઈ શકો છો અને તસવીરો ક્યારે લેવામાં આવી હતી તે સંબંધિત તમામ માહિતી જોઈ શકો છો. તમને ફોનમાં આ બધું દેખાશે નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ
Embed widget