શોધખોળ કરો

Gujarat Agriculture News: ગુજરાત સરકાર ખેડૂતોને આ યોજનામાં આપી રહી છે સહાય, ખેડૂતો સરળતાથી કરી શકશે ખેડાણ, કાપણી, વાવણી જેવા શ્રમ માંગી લેતા કાર્યો

ગુજરાતના ખેડૂતોને વધુ સારા કૃષિ વિકાસ માટે મદદ કરવા માટે ગુજરાત સરકારે આઇ-ખેડૂત સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ સહાય યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને રૂપિયા 10 હજાર સુધીની સહાય મળવા પાત્ર છે.

Gujarat Agriculture News: ખેતીમાં ખેડાણ, કાપણી, વાવણી જેવા અગત્યના અને અઢળક શ્રમ માંગી લેતા કાર્યો ખેડૂતો સરળતાથી, સમયસર કરી શકે અને ખેડૂત મહત્તમ ઉત્પાદન મેળવી શકે એ માટે ખેડૂતો પાસે સ્માર્ટ ઓજારો હોવા જરૂરી છે. ગુજરાતના ખેડૂતોને વધુ સારા કૃષિ વિકાસ માટે મદદ કરવા માટે ગુજરાત સરકારે આઇ-ખેડૂત સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ સહાય યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને રૂપિયા 10 હજાર સુધીની સહાય મળવા પાત્ર છે. રાજ્યના સીમાંત ખેડૂતો અને ખેત મજૂરો આ સહાયનો લાભ લઈ શકે છે.   

સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટમાં કયા ઓજારો મળી શકે

સાઇન્થ, સીડ ડીબલર, વ્હીલ હો (સીંગલ વ્હીલ)-કીટસ સાથે, ઓટોમેટીક ઓરણી (એક હાર), વ્હીલ-બરો, ફ્રુટ કેચર (વેડો), ફ્રુટ કટર, સી કટર, વેજીટેબલ પ્લાન્ટર, પેડી વિડર, પેડી પેડલ થ્રેસર, કોઇતા, સુગરકેન બડ કટર, પ્રુનીંગ શો, અનવીલટ્રી બ્રાન્ચ લુપર, એડજસ્ટેબલ ટ્રી લુપર, વ્હીલહો (ડબલ વ્હીલ)-કીટસ સાથે, મેન્યુઅલ પેડી સીડર)

સાધનોની ખરીદી ક્યાંથી કરવી

અરજદારને પૂર્વ મંજુરી મળ્યા બાદ ગુજરાત ખેત ઉધ્યોગ નિગમ લી,ગાંધીનગરના માન્ય વિક્રેતા/ એબીસી/ એએસસી પાસેથી સ્માર્ટ ઓજારોની ખરીદી કરવાની રહેશે

કયા પુરાવા જોઈએ

  • ખેડૂત નોંધણી પત્ર નં.
  • 7-12, 8-A ખાતા નં.
  • આધાર કાર્ડ
  • ઓળખપત્ર
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • બેંક પાસબુક
  • મોબાઇલ નંબર (નોંધણી માટે)
  • બેંક ખાતા નં.
  • ચેક નં.

સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટની અરજી કયાં કરશો

આ યોજનાનો લાભ મેળવવા ખેડૂતો તમે તેની અરજી ગ્રામ પંચાયતમાં અથવા નજીકના ઓનલાઇન સેન્ટર પર કરી શકે છે. ઉપરાંત I-khedut પોર્ટલ પર તમે જાતે પણ અરજી કરી શકો છો અને આ યોજના નો લાભ લઇ શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ

Embed widget