શોધખોળ કરો

ગુજરાતના ખેડૂતો આનંદો, બજેટમાં પટેલ સરકારે કરી છે આ ખાસ જોગવાઈ

રાજ્યમાં ખેતી અને મત્સ્યોદ્યોને પ્રોત્સાહન આપવા ખાસ જોગવાઈ કરવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં પાંચ સ્થળોએ એગ્રો-ફુડ પાર્કની સ્થાપના કરવાનું આયોજન છે.

Gujarat Budget: ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ 3 માર્ચે કુલ રૂા. 2,43,965 કરોડનું રૂા. 560.09 કરોડની ચોખ્ખી પુરાંત સાથેનું બજેટ રજૂ કર્યું. કુલ પુરાંત 668.09 કરોડની છે. ગયા વર્ષના રૂા. 2,27,019 કરોડના બજેટની તુલનાએ આ વરસનું બજેટ 17000 કરોડ છે. આ સાથે જ તેમણે રૂા. 11,999  સુધીનો પગાર ધરાવતા નોકરિયાતોને પ્રોફેશનલ ટેક્સમાંથી સંપૂર્ણ માફી આપી છે. રાજ્યના પશુપાલકો અને માછીમારો દ્વારા ખેડૂતોની જેમ કિસાન ક્રેડીટ કાર્ડ હેઠળ લોન માટે સમાન વ્યાજ સબવેન્શન પ્રદાન કરવાની માગણી કરવામાં આવી છે જેથી રાજ્ય સરકારે તેમના માટે ટૂંકાગાળાની લોન પર વ્યાજમાં રાહત આપવાની યોજના જાહેર કરી છે.

રાજ્યમાં ખેતી અને મત્સ્યોદ્યોને પ્રોત્સાહન આપવા ખાસ જોગવાઈ કરવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં પાંચ સ્થળોએ એગ્રો-ફુડ પાર્કની સ્થાપના કરવાનું આયોજન છે. જ્યારે  મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આવા અને નિકાસને વેગ આપવા પાંચ સી-ફુડ પાર્કની સ્થાપવાનું પણ આયોજન છે.

આ પણ વાંચોઃ

અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બન્યો, જાણો ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો ટોપ-10 બોલર્સ વિશે

Gold investment: સોનાના ભાવમાં આવશે લાલચોળ તેજી, જાણો શું છે કારણ

મહિલા વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને 107 રનથી હરાવ્યું, પૂજા વસ્ત્રાકર પ્લેયર ઓફ ધ મેચ

2 લાખથી વધારે પગાર મેળવવાનો મોકો, અહીં નીકળી અરજી, જલદી કરો અરજી

PM Kisan Yojana ના પૈસા જલદી ખાતામાં થશે ટ્રાન્સફર, લાભ મેળવવા ફટાફટ પતાવી દો આ જરૂરી કામ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget