શોધખોળ કરો

Farming Tips: આ ખાસ પ્રકારના મશરૂમની ખેતી કરશો તો બની જશો લખપતિ, મોટા ખેતરની નહીં પડે જરુર

Mushroom Farming Tips: ખેતીમાં નોંધપાત્ર નફો મેળવવા માટે તમારે હવે આકરા તારમાં વધુ તપીને મહેનત કરવાની જરૂર નથી. મશરૂમની એક નવી જાત ઉભરી આવી છે જે તમને હવામાનની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના ધનવાન બનાવશે.

Mushroom Farming Tips: આજકાલ ખેતીવાડી માત્ર જૂની પદ્ધતિઓ સુધી મર્યાદિત રહી નથી, પરંતુ તે એક હાઈ-રિટર્ન બિઝનેસ બની ગઈ છે. જો તમે પણ ઓછી મહેનત અને ઓછી જગ્યામાં મોટો નફો મેળવવાનું વિચારી રહ્યા હોવ, તો મશરૂમ ફાર્મિંગ તમારા માટે અલાદ્દીનના ચિરાગથી ઓછું નથી. સામાન્ય રીતે લોકો માને છે કે ગરમી કે ચોમાસાના ખરાબ હવામાનમાં ખેતી કરવી નુકસાનકારક છે, પરંતુ મિલ્કી અને ઓયસ્ટર મશરૂમ જેવી જાતો કાળઝાળ ગરમી કે ભેજવાળા વરસાદમાં પણ જોરદાર નફો આપે છે.

હવામાનની અસર વિનાનું મિલ્કી મશરૂમ

જ્યારે તાપમાન 28°C થી 38°C ની વચ્ચે હોય, ત્યારે મિલ્કી અને ઓયસ્ટર મશરૂમ માટે શ્રેષ્ઠ સમય ગણાય છે. આ વેરાયટી એવા વિસ્તારો માટે બેસ્ટ છે જ્યાં ગરમી વધારે પડે છે. તે 70-80% ભેજમાં પણ બમ્પર પેદાશ આપવાની ક્ષમતા ધરાવે છે.

  • આ વેરાયટી 38 ડિગ્રી સુધીનું ઊંચું તાપમાન સરળતાથી સહન કરી લે છે.
  • ડાંગર અને ઘઉંના ભૂસા પર તેને ઉગાડવું ખૂબ જ સસ્તું અને સરળ છે.
  • ખરાબ હવામાનમાં પણ આ પાક ખેડૂતોને સતત તગડી કમાણી કરવાની તક આપે છે.

આ રીતે થશે લાખોની કમાણી

મશરૂમની ખેતી માટે જમીનના મોટા ટુકડાની જરૂર પડતી નથી. તમે ઘરના એક નાના રૂમમાંથી પણ આ કામ શરૂ કરી શકો છો.

  • માત્ર થોડા હજારનું રોકાણ કરીને તમે સીઝનમાં 2 થી 5 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો.
  • ઓછી જગ્યા અને પાણીના ઓછા વપરાશને કારણે આ એક હાઈ-પ્રોફિટ બિઝનેસ મોડલ બની ગયું છે.
  • બજારમાં ભારે માંગ હોવાને કારણે આ બિઝનેસ તમને ખૂબ જ ઓછા સમયમાં લખપતિ બનાવવાની તાકાત રાખે છે.

બીજથી પાક સુધીની સરળ પ્રક્રિયા

  1. સૌ પ્રથમ 100 લિટર પાણીમાં 2 કિલો ચૂનો ઓગાળીને ઘાસ (ભૂસા) ને 12-14 કલાક માટે પલાળી રાખો અને પછી તેને સૂકવી દો.
  2. ત્યારબાદ બીજ સાથે તેને બેગમાં ભરીને તેમાં કાણાં પાડીને લટકાવી દો.
  3. આશરે 20 દિવસમાં બેગ સફેદ થઈ જાય એટલે તેના પર ચીરો પાડીને પાણીનો છંટકાવ કરો.
  4. સફેદ ફૂગ દેખાયા પછી હળવા પાણીના છંટકાવથી ઉત્પાદન ઝડપી બને છે.
  5. ચોમાસાના મહિનાઓમાં આ પાક કોઈ વધારાની કાળજી વગર ઝડપથી વધે છે.

આ સરળ ટેકનિક અપનાવીને તમે ખૂબ જ ટૂંકા સમયમાં તમારો પાક બજારમાં વેચવા માટે તૈયાર કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget