શોધખોળ કરો

PM Kisan Scheme: પીએમ કિસાન યોજનાના 11મા હપ્તાનો નથી મળ્યો લાભ, આ નંબર પર કરો કોલ, મળશે સમાધાન

PM Kisan Scheme: આજે શિમલામાં પીએમ મોદીએ બટન દબાવીને 10 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 21 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા.

PM Kisan Scheme:  મોદી સરકાર પોતાની આઠમી વર્ષગાંઠ ઉજવી રહી છે. પ્રસંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને મોટી ભેટ આપી. શિમલામાં પીએમ મોદી બટન દબાવીને 10 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 21 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી ખેડૂતોના બેંક ખાતામાં 1.80 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

જો હપ્તો જમા ન થયો હોય તો અહીં કરો ફરિયાદ

  • જો પીએમ કિસાન સમ્માન નિધિ યોજના સાથે જોડાયેલી કોઈ સમસ્યા હોય તો હેલ્પલાઈન નંબર પર વાત કરીને તેનો ઉકેલ લાવી શકો છે. ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. આ 155261 અને 011-24300606 છે.
  • પીએમ કિસાનના ટોલ ફ્રી નંબરને 18001155266 કોલ કરીને પણ આ સમસ્યાનું સમાધાન શોધી શકાય છે. આ સિવાય તમારી પાસે ઈમેલનો ઓપ્શન પણ છે. પીએમ કિસાન સ્કીમના 11માં હપ્તા માટે પૈસા ન મળવાનું કારણ તમે pmkisan-ict@gov.in પર મેઇલ કરીને જાણી શકો છો.

11મો હપ્તો જમા ન થવાના આ પણ હોઈ શકે છે કારણ

  • જો પીએમ કિસાન યોજનાનો 11મો હપ્તો તમારા ખાતામાં નથી આવ્યો તો તેનું એક મોટું કારણ તમે ઈ-કેવાયસી ન કરાવ્યું હોય તે પણ હોઇ શકે છે. સરકારે પીએમ કિસાન યોજનાના તમામ લાભાર્થીઓ માટે 31 મે પહેલા ઈ-કેવાયસી કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. આવી સ્થિતિમાં  આગામી હપ્તાનો લાભ મેળવવા માટે તમારે આજે એટલે કે 31 મે પહેલા પીએમ કિસાન યોજનામાં તમારું ઇ-કેવાયસી કરાવવું જોઈએ.
  • જો તમે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના માટે અરજી કરતી વખતે ભૂલ કરી છે. તેના કારણે હપ્તાના પૈસા પણ અટકી શકે છે. આવી સ્થિતિમાં, આગળના હપ્તાનો લાભ લેવા માટે, તમારે તરત જ આ ભૂલો સુધારવી જોઈએ.

શું છે PM કિસાન યોજના?

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાયક ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ રકમ બે-બે હજાર રૂપિયાના ત્રણ સરખા હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ હપ્તા દર ચાર મહિને આવે છે એટલે કે આ યોજના હેઠળ વર્ષમાં ત્રણ વખત ખેડૂતોના ખાતામાં 2000-2000 રૂપિયા મોકલવામાં આવે છે.  અત્યાર સુધીમાં બે-બે હજાર રૂપિયાના 10 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 1 જાન્યુઆરી, 2022 ના રોજ 10 મો હપ્તો ખેડૂતોના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ પૈસા સીધા ખેડૂતના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. અત્યાર સુધીમાં સરકારે આ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં 1.8 લાખ કરોડ રૂપિયાનું ટ્રાન્સફર કર્યા છે.

લાભાર્થીની યાદીમાં તમારું નામ કેવી રીતે તપાસવું?

  • PM કિસાનની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in ની મુલાકાત લો.
  • હોમ પેજ પર, ફાર્મર્સ કોર્નરમાં લાભાર્થી યાદી પર ક્લિક કરો.
  • હવે તેમાં રાજ્ય, જિલ્લો, સબ ડિસ્ટ્રિક્ટ, બ્લોક અને ગામ પસંદ કરો.
  • ગેટ રિપોર્ટ પર ક્લિક કર્યા પછી, લાભાર્થીઓની સંપૂર્ણ લિસ્ટ દેખાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Murder Case : સુરેન્દ્રનગરના નટવગરગઢમાં સરપંચના પુત્રની હત્યાથી ખળભળાટVadodara Accident CCTV : ટ્રક ચાલકે રાહદારી પર ચડાવી દીધી ટ્રક, સીસીટીવીમાં ઘટના કેદActor Allu Arjun Arrested : અલ્લુ અર્જુનને કોર્ટે ફટકારી 14 દિવસની જેલ , જુઓ અહેવાલBanaskantha : મહાઠગ નિરંજન શ્રીમાળી સામે નોંધાઈ ફરિયાદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં આ રીતે ઉમેરો, 5 મિનિટમાં થઈ જશે કામ, જાણો પ્રોસેસ
પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં આ રીતે ઉમેરો, 5 મિનિટમાં થઈ જશે કામ, જાણો પ્રોસેસ
New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે
New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે
EPFO એ બદલ્યો EPF ક્લેમનો નિયમ, હવે સેટલમેન્ટ પર મળશે વધુ વ્યાજ, જાણો તમામ જાણકારી
EPFO એ બદલ્યો EPF ક્લેમનો નિયમ, હવે સેટલમેન્ટ પર મળશે વધુ વ્યાજ, જાણો તમામ જાણકારી
HDFC બેંકના ગ્રાહકો માટે એલર્ટ! 2 દિવસ સુધી નહીં મળે આ સર્વિસ, ચેક કરો ડિટેલ 
HDFC બેંકના ગ્રાહકો માટે એલર્ટ! 2 દિવસ સુધી નહીં મળે આ સર્વિસ, ચેક કરો ડિટેલ 
Embed widget