શોધખોળ કરો

PM Kisan Status: હજુ સુધી નથી મળ્યા 2000 રૂપિયા, ફરીવાર ચેક કરો પીએમ કિસાન સ્ટેટસ

PM Kisan Yojana: આ યોજના હેઠળ દર 4 મહિને, 2000 રૂપિયા સીધા લાભાર્થી ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ ટેકનિકલ ખામી કે કાગળો ન હોવાના કારણે ઘણા ખેડૂતોને તેમનો હપ્તા સમયસર મળતો નથી.

PM Kisan Scheme: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું હોવાનું કહેવાય છે. આ યોજના હેઠળ દર 4 મહિને, 2000 રૂપિયા સીધા લાભાર્થી ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ ટેકનિકલ ખામી કે કાગળો ન હોવાના કારણે ઘણા ખેડૂતોને તેમનો હપ્તા સમયસર મળતો નથી.  31 મેના રોજ આ યોજના હેઠળ, 10 કરોડથી વધુ ખેડૂતોને 21,000 કરોડ રૂપિયાનું ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. દર ચાર મહિને ખેડૂતના ખાતામાં 2000 રૂપિયાની રકમ ટ્રાન્સફર થાય છે. આ રકમથી ખેડૂતો ખાતર, બિયારણ જેવા નાના ખર્ચાઓ કાઢી શકે છે. જે ખેડૂતોના ખાતામાં આ રકમ પહોંચી નથી, તેઓ આ રીતે પોતાનું સ્ટેટસ ચેક કરી શકે છે.

અહીં સંપર્ક કરો

જે ખેડૂત ભાઈઓના ખાતામાં PM કિસાન યોજના હેઠળ 2000 રૂપિયા પહોંચ્યા નથી  તેઓ તેમના નજીકના ઈ-મિત્ર કેન્દ્રની મુલાકાત લઈને સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત નજીકના કૃષિ અધિકારીનો સંપર્ક કરીને સન્માન નિધિની રકમની સ્થિતિ જાણી શકે છે.

હેલ્પલાઇન

તમામ ખેડૂતોને તેમના ખાતામાં આરામથી કિસાન સન્માન નિધિનો હપ્તો મળે તે સરકાર સુનિશ્ચિત કરી રહી છે. તેથી ઈન્ટરનેટ દ્વારા ખેડૂતોની પહોંચ સરળ બનાવવામાં આવી રહી છે. જો ખેડૂતો ઈચ્છે તો પીએમ કિસાન યોજનાના હેલ્પલાઈન નંબર- 011-23381092 પર સંપર્ક કરી શકે છે. ખેડૂતો તેમની ફરિયાદ ઈ-મેલ પણ કરી શકે છે. આ માટે ખેડૂતો pmkisan-ict@gmail.com પર ઈ-મેલ કરી શકે છે.

PM કિસાન સ્થિતિ ચેક કરો

કિસાન પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in છે અને અહીં જમણી બાજુએ લખેલા ફાર્મર કોર્નર પર ક્લિક કરો. નવું વેબ પેજ ખુલ્યા પછી, લાભાર્થી સ્ટેટસનો વિકલ્પ હશે. ત્યાં ગયા પછી, આધાર નંબર, એકાઉન્ટ નંબર અને ફોન નંબર દાખલ કરો. આ પછી, નવું વેબ પેજ ખુલતાની સાથે જ તમારા દ્વારા લેવામાં આવેલા લાભો વિશેની તમામ માહિતી ખુલી જશે.

દસ્તાવેજો  ઠીક કરાવો

જો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો સમયસર ન પહોંચે તો તમારા તમામ સત્તાવાર દસ્તાવેજો યોગ્ય રીતે તપાસો. જો દસ્તાવેજો અથવા બેંક ખાતા સંબંધિત કોઈ સમસ્યા હોય તો નજીકની કૃષિ વિભાગની કચેરીનો સંપર્ક કરો. ત્યાં તમારી સમસ્યાનો ઉકેલ આવી જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget