શોધખોળ કરો

અમદાવાદઃ હેલોજન લેમ્પ વાપરતાં પહેલાં ચેતો, 100 લોકોને થઈ કેવી ખતરનાક અસર ? જાણો

1/5
કેટલાંક લોકો તાત્કાલિક નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં દોડી ગયા હતા, જયારે 80થી વધુ લોકો નગરી હોસ્પિટલમાં આવ્યાં હતા.

2/5
લાઇટીંગ માટે ચાઇનીઝ હેલોઝન લગાવેલી હતી, હેલોઝનનાં પ્રકાશને કારણે રાત્રે 12.00 વાગ્યા બાદ અચાનક કેટલાંક લોકોએ આંખોમાં બળતરા થવાની ફરિયાદ કરી હતી, અને સવાર પડતાં બાળકો, મહિલા અને પુરુષો સહિત 100થી વધુ લોકોને આંખોમા બળતરા, આંખો લાલ થવાની સાથે આંખમાં સોજો આવી ગયો હતો.

3/5
મોટાભાગનાં લોકોને સવાર પડતાં આંખોમાં બળતરા, આંખો લાલ થવી, જોવામાં તકલીફ અને આંખમાં સોજા જેવી તકલીફ થઇ હતી.

4/5
જેમાંથી 84થી વધુ લોકોએ નગરી હોસ્પિટલમાં સારવાર બાદ રજા અપાઇ હતી. જયારે અન્ય લોકોએ નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લીધી હોવાનું જાણવા મળ્યું છે.સરખેજના ગુલમહંમદભાઇ પઠાણનાં જણાવ્યાં મુજબ, તેમની ભાણી શબિયાબાનુ પઠાણનાં લગ્ન હોવાથી શુક્રવારે રાત્રે મહેંદી અને રાસ ગરબાનું આયોજન કરાયું હતું.

5/5
અમદાવાદઃ શાહઆલમમાં આવેલી પી એન્ડ ટી કોલોનીમાં યોજાયેલાં એક લગ્નની મહેંદી અને રાસ ગરબા દરમિયાન લગાવેલી ચાઇનીઝ હેલોઝન લાઈટથી 100થી વધુ લોકોને આંખોને અસર થતાં સારવાર લેવી પડી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget