શોધખોળ કરો

અમદાવાદઃ સગીરાને મિત્ર સાથેના ફોટા બતાવી બે ક્લાસમેટે શું કરી માંગણી? શું આવ્યો અંજામ?

1/4
અમદાવાદઃ બાવળામા ધોરણ 11 સાયન્સમા અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. તેના જ ક્લાસમેટ દ્વારા મિત્ર સાથેના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી બીભત્સ માંગણી કરવામાં આવતાં સગીરાએ આ પગલું ભર્યું હતું. સગીરાએ આપઘાત કરતાં પહેલાં સૂસાઇડ નોટ લખી છે, જેમાં તેણે પોતાના આપઘાત પાછળનું કારણ જણાવ્યું હતું.

2/4
બાવળાની રીયા સોસાયટીમાં રહેતી અને ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી સગીરાએ ગત બુધવારે સાંજે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પરિવારજનોને ઘટનાની જાણ થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી. પરંતુ ફરજ પર હાજર તબીબોએ સગીરાને મૃત જાહેર કરી હતી. આ અંગે બાવળા પોલીસે તપાસ કરતા સગીરાના રૂમમાંથી સૂસાઇડ નોટ મળી આવી હતી.

3/4
આ સૂસાઇડ નોટમાં 2 સગીર યુવકો દ્વારા તેને બ્લેક મેઈલ કરવામાં આવતી હોવાનો ઉલ્લેખ કર્યો છે. સગીરાએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, તેની સાથે ક્લાસીસમાં અભ્યાસ કરતા બે સગીર તેને છેલ્લા કેટલાય સમયથી મિત્ર સાથેના ફોટો વાયરલ કરવાની ધમકી આપતા હતાં તથા તેની પાસે બીભત્સ માગણીઓ કરતા હતા. જો સગીરા તેવું નહીં કરે તો તેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી પણ આપતા હતા.

4/4
આ ધમકીથી બદનામ થવાના ડરે આખરે સગીરાએ આપઘાત કરી લીધો હતો. સગીરાના આપઘાતથી હાલમાં પરિવરજનો શોક મગ્ન થઈ ગયા છે. ઘટનાની તપાસ કરતી બાવળા પોલીસે આ અંગે ગુનો નોંધી 3 સગીર યુવકોની અટકાયત કરી હતી અને હાલ આ 3 સગીર આરોપીની જુવેનાઇલ એક્ટ મુજબ પોલીસે ધરપકડ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Embed widget