શોધખોળ કરો

અમદાવાદ: આંબાવાડીમાં જૂથ અથડામણ, વાહનોમાં તોડફોડ અને આગચંપી, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા

1/5
મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાને પગલે આ વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અપિલ કરી છે.

2/5
ટોળાનો ગુસ્સો એટલો બધો હતો કે પોલીસ અને આગ બુઝાવવા આવેલી ફાયરબ્રિગેડની ટીમ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં ફાયરબ્રિગેડનો એક જવાન ઘાયલ થયો હતો. ટોળાને વિખેરવા પોલીસને 3 જેટલા ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા.

3/5
 આંબાવાડીમાં ભુદરપુરા નજીક આંબેડકરનગરમાં યુવતીની છેડતી બાબતે મોડી રાત્રે બે જૂથ સામ સામે આવી ગયા હતા. હિંસક બનેલા ટોળાએ વાહનોને આગચંપી શરૂ કરી દીધી હતી. આગમાં સાતેક જેટલા વાહનો બળીને ખાક થઈ ગયા હતા.

4/5
આંબાવાડીમાં રાજપૂત યુવા સંઘ સંચાલિત હૉસ્ટેલનાં બાઈક સળગાવવામાં આવ્યા છે. યુવતીની છેડતી બાદ જૂથ અથડામણમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. 15 જેટલાં બાઈકને આગ ચાંપી દેવામાં આવી છે. લોકોના ટોળાએ હૉસ્ટેલની લિફ્ટ અને બારીઓના કાચ તોડી નાખ્યા હતા.

5/5
અમદાવાદઃ આંબાવાડીમાં જૂથ અથડામણને પગલે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સામસામે આવી ગયેલા બે જૂથોએ વાહનોને આગ પણ ચાંપી દીધી હતી. ટોળાએ ફાયરબ્રિગેડ અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં ફાયરબ્રિગેડનો એક કર્મચારી ઘાયલ થયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget