શોધખોળ કરો
બિઝનેસમેનની પત્નીને પિતરાઈ સાથેના સેક્સસંબંધથી જન્મી પુત્રી, પતિએ DNA ટેસ્ટ કરાવતાં ફૂટ્યો ભાંડો, પછી શું થયું ?
1/10

બિઝનેસમેનની પત્નિ 2010માં 4 માસ માટે અમેરિકા તેના કાકાના ઘરે ગઈ ત્યારે પણ પ્રેમી સાથે ફોન દ્વારા વાત કરતી. આ વાતની ખબર બિઝનેસમેનને પોતાની બહેનો દ્વારા પડી પછી પત્નિએ ફરી માફી માગી હતી. અલબત્ત એ પછી પણ બંનેના સંબંધો ચાલુ રહેતાં બિઝનેસમેને પહેલાં પોલીસ અને પછી કોર્ટનો સંપર્ક કર્યો છે કોર્ટે બિઝનેસમેનની અરજી દાખલ કરી વધુ સુનાવણી 13 ઓક્ટોબરે નિયત કરી છે.
2/10

જો કે બિઝનેસમેનનો આક્ષેપ છે કે દીકરાના લગ્ન પછી તેની પત્નિને પોતાન પિતરાઈ સાથે સેક્સ સંબંધ બંધાયા હતા. પોતાનો પિતરાઈ સાથે જ કામ કરતો ને અવારનવાર ઘરે આવતો તેનો તેણે ગેરલાભ લીધો હતો.
Published at : 09 Oct 2016 01:13 PM (IST)
View More





















