શોધખોળ કરો
Advertisement
અમદાવાદ રથયાત્રા LIVE: ભગવાન જગન્નાથ નીજ મંદિર પહોંચ્યા, મંદિરે ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર
LIVE
Background
સરસપુરની 18 પોળોમાં 50 હજાર ભાવિક ભક્તો માટે 1500 કિલો મોહનથાળ, 1000 કિલો ફૂલવડી, બુંદી, પુરી અને બટાકાના શાક પ્રસાદ તરીકે પીરસવામાં આવશે.
21:10 PM (IST) • 04 Jul 2019
નગરચર્યાએ નીકળેલા જગન્નાથની રથયાત્રા પૂર્ણ થઇ ગઇ છે. ભગવાન જગન્નાથ નીજ મંદિર પહોંચ્યા છે. ભગવાનના દર્શન માટે નીજ મંદિર પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.
22:18 PM (IST) • 04 Jul 2019
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શાંતિપૂર્વક રથયાત્રા પૂર્ણ થવા બદલ નગરજનો તથા ખાસ કરીને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જાળવવા બદલ પોલીસ અધિકારીઓ-જવાનોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
20:49 PM (IST) • 04 Jul 2019
ભગવાનના રથ માણેક ચોક પહોંચ્યા હતા. થોડી ક્ષણોમાં રથ નીજ મંદિર પહોંચશે.
17:49 PM (IST) • 04 Jul 2019
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે પહોંચ્યા કાલુપુર પહોંચ્યા છે. ટેબલો દિલ્લી ચકલા પહોંચ્યા છે.
17:07 PM (IST) • 04 Jul 2019
ભગવાનના રથ કાલુપુર બ્રિજ પહોંચી ગયા છે. જ્યારે ગજરાજ રંગીલા ચોક પહોંચ્યા છે.
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement