શોધખોળ કરો

DCP ઉષા રાડાએ સાદાઈથી કર્યાં લગ્ન, દિકરીએ ખવડાવી મીઠાઇ, જુઓ તસવીરો

1/12
2/12
3/12
ઉષા રાડા ઉચ્ચ પોલીસ અધિકારી છે પણ કોઈ ટોચના રાજકારણી કે પોલીસ અધિકારીને લગ્નમાં આમંત્રણ અપાયું નહોતું. નરેશ દેસાઈ 15 વર્ષથી લંડનમાં જ રહે છે અને હીથ્રો એરપોર્ટ ઉપર નોકરી કરે છે. ઉષા અને નરેશભાઈ ફેસબુક દ્વારા પરિચયમાં આવ્યા હતા, ફેસબુક ઉપર ચેટિંગ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઇ હતી.

4/12
5/12
ઉષા રાડા અને નરેશ દેસાઈએ પરિવારના ગણતરીના સભ્યોની હાજરીમાં કોર્ટમાં લગ્ન કર્યા હતા. કોર્ટ મેરેજ બાદ પરિવારના સભ્યો માટે ફંક્શન રાખવામાં આવ્યુ હતું. આ સમારોહમાં બંનેના પરિવારના સભ્યો અને કુટુંબના ગણતરીના સભ્યોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

6/12
7/12
8/12
9/12
અમદાવાદ: અમદાવાદના ઝોન-2 માં ડીસીપી તરીકે ફરજ બજાવી રહેલાં ઉષા રાડા પોતાના ફેસબુક ફ્રેન્ડ નરેશ કાળુભાઈ દેસાઈ સાથે સોમવારે લગ્નગ્રંથીથી જોડાયાં હતાં. આ લગ્નમાં ઉષા રાડાની દીકરી નુપુર પણ હાજર રહી હતી. નુપુર અમેરિકાથી અમદાવાદ આવી હતી.

10/12
હાલ અમદાવાદ ઝોન-2 ડીસીપી તરીકે ફરજ બચાવતા ઉષા રાડા કલોલ ડીવાયએસપી અને મહીસાગરમાં ડીએસપી તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે.

11/12
ઉષા રાડા મૂળ જામ જોધપુરના સોરઠિયા રબારી સમાજના છે, તેમનાં માતા શિક્ષિકા અને પિતા સરકારી અધિકારી હતા. ઉષા રાડાએ પીટીસી અને પત્રકારત્વમાં માસ્ટર્સ ડિગ્રી મેળવ્યા બાદ નોકરી કરી હતી પણ પરિવારના આગ્રહથી જીપીએસસીની પરીક્ષા આપી અને પાસ થતાં પોલીસ ફોર્સની પસંદગી કરી. ઉષા રાડાએ વડોદરામાંથી જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

12/12
 ત્યારબાદ તેમણે એક બીજાના વોટ્સએપ નંબરની આપ લે કરીને વોટ્સએપ દ્વારા ચેટિંગ અને વાતો કરતાં હતાં. ચેટિંગ દરમિયાન નરેશભાઇ દ્વારા લગ્નનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યા ઉષા રાડાએ સંમતિ દર્શાવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Embed widget