શોધખોળ કરો
AMCનો સપાટો, અમદાવાદમાં નેશનલ હેન્ડલુમ સહિત 400થી વધુ એકમો સીલ
1/5

આ કાર્યવાહી અંતર્ગત સેન્ટ્રલ એકસાઇઝ એન્ડ કસ્ટમ્સની ઓફિસ, સિવિલ હોસ્પિટલ, ગુજરાત હાઉસીંગ બોર્ડ કોમ્પલેક્ષ, જીએમડીસી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ઘી કાંટા મેટ્રોકોર્ટ બિલ્ડિંગ, ગ્રામ્ય કોર્ટ બિલ્ડિંગ, રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ, એલઆઇસી બિલ્ડિંગ, ટ્રેડમાર્ક રજિસ્ટ્રી કોમ્પલેક્ષ, મેડિસર્જ હોસ્પિટલ, મેકફ્લાવર હોસ્પિટલ, ડોક્ટર હાઉસ, સિટી ગોલ્ડ થીયેટર, એક્રોપોલીસ મોલ કેમ્બે હોટલ, સેન્ટ્રા, નોવોટેલ, ફોર્મ્યુલા વન, ગ્રાન્ડ ભગવતી સહિતની હોટલ્સ, સાકાર-5, ઇન્દ્રપ્રસ્થ સહિત અનેક ઇમારતોને નોટીસ પાઠવવામાં આવી છે.
2/5

રાજ્યના મોટા શહેરોમાં ફાયર સેફ્ટીના કાયદાની દયાજનક સ્થિતિને નિવારવા માટે રાજ્ય સરકારે નવો કાયદો બનાવી તે અમલી બનાવ્યો છે ત્યારે કોર્પોરેશને હજુ તેનો યોગ્ય રીતે અમલ કરાવાતો નહીં હોવાની હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રિટમાં ફાયરબ્રિગેડ દ્વારા એફિડેવિટ કરાઈ હતી. શહેરમાં 972 જેટલી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનો યોગ્ય અમલ નહીં થતાં તેમને નોટિસો અપાઈ છે.
Published at : 19 Sep 2016 12:52 PM (IST)
View More





















