શોધખોળ કરો

21 વર્ષ જૂના કેસમાં પ્રવીણ તોગડિયાને રાહત, બિનજામીન પાત્ર વોરંટ રદ્દ

1/5
કેસની સુનાવણીમાં આરોપીઓને નોટિસ આપવા છતાં તેઓ હાજર નહીં રહેતા તેમની સામે વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યા હતાં. જોકે તેમ છતાં હાજર નહીં રહેતા આખરે કોર્ટે બિનજામીન લાયક વોરંટ ઇશ્યૂ કર્યું છે. આ કેસમાં આરોપીઓને આગામી 30મી જાન્યુઆરીએ કોર્ટ રૂબરૂ હાજર કરવા માટે પોલીસને આદેશ આપવામાં આવ્યો છે.

2/5
આ કેસમાં તમામ આરોપીઓ સામેનો કેસ પરત ખેંચવા માટે થોડા સમય અગાઉ ગુજરાત સરકારે સરકારી વકીલને સૂચના આપી હતી. જેને આધારે સરકાર તરફે આ કેસ પરત ખેંચવા માટે અરજી કરવામાં આવી હતી. જોકે મેજિસ્ટ્રેટ કોર્ટે તે અરજી ફગાવી દેતાં સરકારે આ હુકમને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સેશન્સ કોર્ટે કેસને ચલાવવા માટે તાજેતરમાં જ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ પરત મોકલ્યો હતો.

3/5
આ કેસની વિગત એવી છે કે, ભાજપામાં બે જૂથો વચ્ચે સત્તાના સંઘર્ષમાં ખજૂરાહો ખાતે ગયેલા ધારાસભ્યો વચ્ચે સમાધાન થયા હતા જોકે બાદ ફરીથી એક વખત બંને જૂથો વચ્ચે વિવાદ વર્ક્યો હતો. આ દરમિયાન ગત તા. 20મી મે 1996ના રોજ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે એક જાહેર સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં શંકરસિંહ વાઘેલા (બાપુ)ના ટેકેદાર તરીકે હાજર રહેલા આત્મારામ પટેલ પર કેટલાક કાર્યકરોએ હુમલો કર્યો હતો. જે હુમલામાં ટોળાંએ આત્મારામ પટેલનું ધોતિયું ખેંચી તેમને જાહેરમાં માર મારવામાં આવ્યા હતા.

4/5
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે જાહેરસભામાં ભાજપાના વરિષ્ઠ નેતા આત્મારામ પટેલનું ધોતિયું ખેંચી તેમને માર મારવાના અને તેમની હત્યાનો પ્રયાસ કરવાના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે 39 કાર્યકર સામે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કરી આગામી 30મી જાન્યુઆરી સુધીમાં આરોપીઓને કોર્ટમાં હાજર કરવા પોલીસને આદેશ આપવામાં આવ્યો હતો. અગાઉ આ કેસ બંધ કરવા માટે રાજ્ય સરકારે કરેલા પ્રયાસને કોર્ટે ફગાવી દીધો હતો.

5/5
અમદાવાદ : વિશ્વ હિંદુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયા સામેનું વૉરંટ રદ્દ કરવામાં આવ્યું છે. ધોતિયાકાંડના આરોપી પ્રવીણ તોગડિયાની અરજી કૉર્ટે માન્ય રાખી અને વૉરંટ રદ્દ કર્યું છે. ધોતિયાકાંડમાં પ્રવીણ તોગડિયા સહિત 39 આરોપી સામે અમદાવાદ મેટ્રો કૉર્ટે વૉરંટ ઈસ્યૂ કરવામાં આવ્યું હતુ, ત્યારબાદ પ્રવિણ તોગડિયા સામેનું વૉરંટ રદ્દ થયું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget