શોધખોળ કરો

‘ભાજપ ઘરના ગદ્દારોથી બચે’. ગુજરાત ભાજપના ક્યા નેતાની ટ્વિટથી થયો વિવાદ, પછી ટ્વિટ કરવી પડી દૂર

1/5
અમદાવાદઃ ભાજપ યુવા મોરચાના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલે કરેલી ટ્વિટથી ભાજપની હાલત કફોડી થઈ ગઈ છે અને ભાજપમાં ચાલતી જૂથબંધી બહારર આવી ગઈ છે. ડો.ઋત્વિજે બુધવારે ટ્વિટ કરી હતી કે, ભાજપ યુવા મોરચાના યુવાનોએ ઘરમાં છૂપાયેલા ગદ્દારોથી સાચવીને રહેવું જોઈએ.

2/5
તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે, ગુજરાતમાં અને સમાજમાં રહેલા ગદ્દારો અંગે મેં ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે આપેલી સ્પીચમાં ઉલ્લેખ કર્યો જ હતો, એ જ ઉલ્લેખ ટ્વિટર પર કરાયો હતો. તાજેતરમાં ભાજપ ગુજરાત પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ પદે ડો.ઋત્વિજ પટેલની નિમણૂંક કરાઈ છે.

3/5
ભાજપમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, કોઈ નેતાના ઈરાદે આ પ્રકારનું જાહેરમાં નિવેદન કરાયું છે. તેવી ચર્ચા ડો.ઋત્વિજે આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, મારો ઈશારો ઘરમાં યાને ગુજરાતમાં અને સમાજમાં રહેલા અને સમાજને તથા ગુજરાતને તોડવાનું કામ કરતા ગદ્દારો તરફ હતો.

4/5
આ ટ્વિટ તરત વાયરલ થઈ હતી અને ભાજપના નેતાઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ મુદ્દે સોશિયલ મીડિયામાં હોબાળો થયો હતો અને ભાજપના નેતાઓએ પણ વાંધો લેતાં પછીથી એ ટ્વિટ દૂર કરવાની ફરજ પડી હતી. બીજી તરફ ત્વિજ પટેલનો કોની તરફ ઈશારો છે તે મુદ્દો પણ ચર્ચાસ્પદ બન્યો હતો.

5/5
ડો.ઋત્વિજે ભાજપમાં રહીને ભાજપને તોડવાનું કામ કરતા તત્વો તરફ ઈશારો કર્યો હતો ત્યારે આ તત્વો કોણ છે તેની સ્પષ્ટતા તેમણે કરવી જોઈએ તેવી માગણી પણ કેટલાક નેતાઓએ કરી હતી. બીજી તરફ જાહેરમાં પક્ષને શરમજનક સ્થિતીમાં મૂકી દેવા બદલ ઋત્વિજ પટેલ સામે કેટલાક નેતાઓએ આક્રોશ પણ દર્શાવ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ

ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

Embed widget