શોધખોળ કરો
કરોડોના કોલ સેન્ટરના કૌભાંડી સાગરે ગર્લફ્રેન્ડને બર્થ ડે ગિફ્ટમાં આપી હતી અઢી કરોડની કાર, જાણો કઈ હતી આ કાર
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/14115728/sagar.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/14115801/551.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/5
![પોલીસના કહેવા પ્રમાણે, એફબીઆઇના સાત અધિકારીઓ આ કૌભાંડની તપાસ માટે થાણે અને અમદાવાદની મુલાકાત લે તેવી શક્યતા છે. પોલીસે આ મામલે ચાર હવાલા ઓપરેટર્સની અટકાયત કરી છે. નોંધનીય છે કે આ કૌભાંડમાં મુંબઇ અને અમદાવાદમાં કાર્યરત કોલ સેન્ટર મારફતે અમેરિકાના નાગરિકોને ધમકાવી પૈસા પડાવાતા હતા. આ કૌભાંડ છેલ્લા ત્રણ વર્ષથી ચાલતું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/14115757/184.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોલીસના કહેવા પ્રમાણે, એફબીઆઇના સાત અધિકારીઓ આ કૌભાંડની તપાસ માટે થાણે અને અમદાવાદની મુલાકાત લે તેવી શક્યતા છે. પોલીસે આ મામલે ચાર હવાલા ઓપરેટર્સની અટકાયત કરી છે. નોંધનીય છે કે આ કૌભાંડમાં મુંબઇ અને અમદાવાદમાં કાર્યરત કોલ સેન્ટર મારફતે અમેરિકાના નાગરિકોને ધમકાવી પૈસા પડાવાતા હતા. આ કૌભાંડ છેલ્લા ત્રણ વર્ષથી ચાલતું હતું.
3/5
![મુંબઇ પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે, સાગર પાસે અનેક વૈભવી કારો છે. તેણે પોતાની પ્રથમ કાર અમદાવાદમાંથી ખરીદી હતી. અમદાવાદમાં વસ્યા બાદ સાગર અને તેની બહેન રીમાએ આ કૌભાંડની શરૂઆત કરી હતી. આ માટે તેઓ અમેરિકા રહેતા આ કૌભાંડના મુખ્ય સૂત્રધારના સંપર્કમાં આવ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/14115748/Sagar-Thakkar5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇ પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે, સાગર પાસે અનેક વૈભવી કારો છે. તેણે પોતાની પ્રથમ કાર અમદાવાદમાંથી ખરીદી હતી. અમદાવાદમાં વસ્યા બાદ સાગર અને તેની બહેન રીમાએ આ કૌભાંડની શરૂઆત કરી હતી. આ માટે તેઓ અમેરિકા રહેતા આ કૌભાંડના મુખ્ય સૂત્રધારના સંપર્કમાં આવ્યા હતા.
4/5
![આ કૌભાંડથી સાગર રોજના એકથી દોઢ કરોડ રૂપિયા કમાતો હતો. થાણે પોલીસના કહેવા પ્રમાણે, સાગર વૈભવી કારોનો શોખીન છે. તેણે તેની 21 વર્ષની ગર્લફ્રેન્ડને તેના બર્થ-ડે પર અઢી કરોડ રૂપિયાની ઓડી R8 કાર ગીફ્ટ આપી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/14115745/375.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ કૌભાંડથી સાગર રોજના એકથી દોઢ કરોડ રૂપિયા કમાતો હતો. થાણે પોલીસના કહેવા પ્રમાણે, સાગર વૈભવી કારોનો શોખીન છે. તેણે તેની 21 વર્ષની ગર્લફ્રેન્ડને તેના બર્થ-ડે પર અઢી કરોડ રૂપિયાની ઓડી R8 કાર ગીફ્ટ આપી હતી.
5/5
![અમદાવાદઃ ભારત બેઠા બેઠા અમેરિકાના લોકોને ધમકાવીને પૈસા ખંખેરવાના કરોડોના કોલ સેન્ટર કૌભાંડના મુખ્ય સૂત્રધાર સાગર ઠક્કર ઉર્ફ સૈગી વૈભવી લાઇફ સ્ટાઇલ જીવતો હોવાનું સામે આવ્યું છે. 500 કરોડના આ કૌભાંડના સંદર્ભમાં મુંબઇ પોલીસે અમદાવાદના કોલ સેન્ટરો પર દરોડો પાડી કેટલાક લોકોની ધરપકડ કરી હતી. જોકે કૌભાંડ સામે આવ્યાના સપ્તાહ બાદ પણ સાગર ઠક્કર પોલીસની પક્કડથી બહાર છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/14115728/sagar.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ ભારત બેઠા બેઠા અમેરિકાના લોકોને ધમકાવીને પૈસા ખંખેરવાના કરોડોના કોલ સેન્ટર કૌભાંડના મુખ્ય સૂત્રધાર સાગર ઠક્કર ઉર્ફ સૈગી વૈભવી લાઇફ સ્ટાઇલ જીવતો હોવાનું સામે આવ્યું છે. 500 કરોડના આ કૌભાંડના સંદર્ભમાં મુંબઇ પોલીસે અમદાવાદના કોલ સેન્ટરો પર દરોડો પાડી કેટલાક લોકોની ધરપકડ કરી હતી. જોકે કૌભાંડ સામે આવ્યાના સપ્તાહ બાદ પણ સાગર ઠક્કર પોલીસની પક્કડથી બહાર છે.
Published at : 14 Oct 2016 12:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)