શોધખોળ કરો
અમદાવાદ: ફ્લેટમાં યુવતીએ દાદાગીરી કર્યા બાદ ગાર્ડને ફટકાર્યો પછી શું થયું? જાણો વિગત

1/7

2/7

3/7

4/7

ત્યારે ફ્લેટના રહીશો આવી જતાં ઉમેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે યુવતી તેમજ ઉમેશ મહેતાને શોધવા માટે તજવીજ હાથ ધરી છે. પોલીસે ઉમેશ મહેતાની મર્સિડિસ કાર કબ્જે કરી તેમાંથી દારૂની બોટલ જપ્ત કરી હતી.
5/7

ત્યાર બાદ યુવતીના ઘરે ગયા બાદ શુક્રવારે સવારે યુવતી અને ઉમેશે પગીના ઘરે જઈને હોબાળો મચાવી પગીના પુત્રને માર માર્યો હતો. દરમિયાન ઉમેશે એપાર્ટમેન્ટના રહીશોને તેની પાસે રહેલી રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
6/7

ક્રિસ્ટલ એપાર્ટમેન્ટમાં રહેતા અમર મોદીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના એપાર્ટમેન્ટમાં રહેતી યુવતીનાં ત્યાં આવેલા રાજકોટના ઉમેશ મહેતા નામના પુરુષને એપાર્ટમેન્ટના પગીએ કોના ત્યાં જવું છે તેમ પૂછતાં ઉમેશ ઉશ્કેરાયો હતો.
7/7

અમદાવાદ: બોપલમાં ક્રિસ્ટલ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાને ત્યાં રાત્રે મર્સિડિસ કાર લઈને મળવા આવેલા એક પુરુષને સિક્યુરિટી ગાર્ડે તેને રોકીને ક્યાં જવું તેમ પૂછતા તે ઉશ્કેરાયો હતો. ત્યાર બાદ સવારે પુરુષ અને મહિલાએ ગાર્ડને માર મારતા એપાર્ટમેન્ટના રહીશો દોડી આવ્યા હતા.
Published at : 27 Oct 2018 10:39 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
