શોધખોળ કરો
અમદાવાદઃ 15 વર્ષીય સગીરા કઝિન સાથેના સંબંધ બની બાળકની માતા, કેવી રીતે ઘટના આવી સામે?
1/3

અમદાવાદઃ શહેરની 15 વર્ષીય સગીરા પર તેના કઝિને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. સગીરા બળાત્કાર પછી ગર્ભવતી બની હતી અને થોડા દિવસ પહેલાં પોરબંદરની લેડી હોસ્પિટલ ખાતે બાળકને જન્મ આપ્યો હતો. હાલ, ઘાટલોડિયા પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
2/3

આ પછી સગીરાને પોરબંદર લેડી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. બાળકને જન્મ આપ્યા પછી આ પિતાએ પોરબંદર પોલીસને જાણ કરી હતી. પિતાએ બળાત્કારની ફરિયાદ કરતાં કમલાબાગ પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી. સગીરાને ભગાડી જનાર કઝિન સામે પિતાએ ચાંદલોડિયા પોલીસ સ્ટેશનમાં ગત પહેલી જુલાઇ 2018ના રોજ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
Published at : 24 Sep 2018 12:08 PM (IST)
View More





















