આ અંગેની મળતી વિગતો પ્રમાણે હવસખોર પિતાએ ધોરણ 8માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરા પર બે મહિના પહેલા બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર પછી દીકરી ગર્ભવતી થઈ ગઈ હતી. દીકરીને બે મહિનાનો ગર્ભ રહી જતાં પિતાનો ભાંડો ફૂડ્યો હતો. પોલીસે હવસખોર પિતાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
3/4
અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં હવસખોર પિતાએ પોતાની સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં હોબાળો મચી ગયો હતો. આ અંગે પોલીસે હવસખોર પિતા સામે ફરિયાદ નોંધીને પિતાની ધરપકડ કરી છે.