શોધખોળ કરો
અમદાવાદઃ લુખ્ખા જાહેરમાં પોર્ન ફિલ્મ જોતાં, અશ્લીલ હરકતો કરતાં, કંટાળેલી છોકરીઓએ શું કર્યું?
1/6
અમદાવાદઃ ગઈ કાલે શહેરના રખિયાલમાં રહેતી એક યુવતીએ દૂધેશ્વર બ્રિજ પરથી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. આ યુવતીએ લુખ્ખાતત્વોની જાતિય સતામણીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. લુખ્ખાઓના ત્રાસથી કંટાળેલી આ યુવતીએ પોલીસને રજૂઆત કરી હતી, પરંતુ પોલીસે કંઇ ન કરતાં અંતે હારીને આ પગલું ભરતું અત્યારે પોલીસ પર ચારે તરફથી ફિટકાર થઈ રહ્યો છે. આગળ વાંચોઃ શું છે આ આખો બનાવ, લુખ્ખાઓ કેવી રીતે યુવતીને કરતા હતા પરેશાન.
2/6

તેની આ હરકતો અંગે પરિવારને કહેશે તો જાનથી મારી નાંખશે, તેવી ધમકી પણ તેણે યુવતીઓને આપી હતી. આમ છતાં બંને બહેનોએ ફારુકનો વિરોધ કર્યો હતો. આથી ઉશ્કેરાયેલા ફારુકે સુરૈયાબાનુ પર હુમલો કરી દીધો હતો. આ હુમલાના કારણે સુરૈયાબાનુના હાથની આંગળીમાં ફ્રેક્ચર પણ થઈ ગયું હતું.
Published at : 24 Oct 2016 12:10 PM (IST)
View More





















