શોધખોળ કરો

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસના કેટલા ધારાસભ્યોએ કર્યું ક્રોસ વોટિંગ? જાણો

1/4
આમ, કોંગ્રેસ-એનસીપીના 11 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. માનો કે, એનસીપીના બંને ધારાસભ્યોએ કોવિંદને મત આપ્યો હોય તો પણ કોંગ્રેસના ઓછામાં ઓછા નવ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને ભાજપના ઉમેદવારને મત આપ્યા છે.

2/4
વિધાનસભાના સમીકરણ પ્રમાણે કોંગ્રેસના 57 અને એનસીપીના બે ધારાસભ્યો મળી, કુલ 59 ધારાસભ્યોના મત મીરા કુમારે મળવા જોઇતા હતા. આ ઉપરાંત નલિન કોટડિયાએ મીરા કુમારને મત આપ્યો છે, તેથી મીરા કુમારને મળનારા મતની સંખ્યા 60 થવી જોઇતી હતી. તેના બદલે તેમને 49 ધારાસભ્યોના મત મળ્યા છે.

3/4
ગુજરાતમાં રામનાથ કોવિંદને 19404 મત મળ્યા છે. ગુજરાતના ધારાસભ્યના મતનું મુલ્ય 147 થાય છે. એ રીતે જોઇએ તો 132 ધારાસભ્યોએ કોવિંદને મત આપ્યા છે. જ્યારે મીરા કુમારને 7203 મત મળ્યા છે. એટલે કે તેમને 49 ધારાસભ્યોએ મત મળ્યા છે. જ્યારે જેડીયુના એક ધારાસભ્ય છોટુ વસાવાએ મતદાન કર્યું નથી.

4/4
અમદાવાદઃ ગત 17મીએ જુલાઇએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. એનડીએ તરફથી રામનાથ કોવિંદ અને યુપીએ તરફથી મીરા કુમાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. આજે સવારે અગિયાર વાગ્યાથી મતગતણરી થઈ છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસવોટિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ

ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget