અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને એબીપી અસ્મિતાના ઓપિનિયન પોલ પ્રમાણે જીએસટીથી ગુજરાતના વેપારીઓ ખુશ નથી. લોકનીતિ અને સીએડીએસ સાથે મળીને એબીપી અસ્મિતાએ કરેલા સર્વે પ્રમાણે 37 ટકા લોકો જીએસટીથી ખુશ છે, જ્યારે 44 ટકા લોકો નાખુશ છે. બીજો પ્રશ્ન હતો વેપારીઓ કોને વોટ આપશે? જેના જવાબમાં 40 ટકા ભાજપને, જ્યારે 43 ટકા કોંગ્રેસને મત આપશે, તેવું પોલમાં જાણવા મળ્યું છે.
3/3
આ આંકડા પ્રમાણે ગઇ વખતના ઓપિનિયન પોલ કરતાં ભાજપના મતમાં ત્રણ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ચાર ટકાનો ઘટાડો થયો છે.