શોધખોળ કરો

રાજ્ય સરકારે ટ્રિપલ સી મુદ્દે શિક્ષકોને આપી મોટી રાહત, જાણો શું લીધો નિર્ણય

1/3
રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડીને જેમણે પાંચ વર્ષ અને તે ઉપરાંત અજમાયશી બે વર્ષનો સમયગાળામાં સીસીસી પરીક્ષા પાસ કરી ન હોય તેવા વર્ગ-૩ના શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કપવા આદેશ આપ્યો હતો. શાળા નિયામકની કચેરીએ ડીઈઓને મોકલેલી આ સૂચનાનો ભારે વિરોધ થયો હતો.

2/3
અમદાવાદઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લઈને સીસીસી પરીક્ષા ના પાસ કરી હોય તેવા શિક્ષકો તથા વહીવટી કર્મચારીઓને નોકરીમાં દૂર કરવાનો નિર્ણય રદ કર્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ જાહેરાત કરી હતી.

3/3
 આ મુદ્દે રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત કરાઈ હતી. જેના પગલે શાળા નિયામકની કચેરી દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, જે કર્મચારીઓને સીસીસી પાસ કર્યું નથી તેમને છૂટા કરવાની કાર્યવાહી હાલ પૂરતી સ્થગિત રાખવી. આ નિર્ણયને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમખ પંકજ પટેલે આવકાર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ

ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ

આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ બંને રાઉન્ડમાં આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?

Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

Embed widget