શોધખોળ કરો

ગુજરાત ભાજપના 22 ધારાસભ્યો અમારા સંપર્કમાં, હાર્દિકનો ધડાકો:કેટલા MLA કરશે નોટાનો ઉપયોગ

1/5
વધુમાં હાર્દિકે કહ્યું કે, આનંદીબહેનના ગ્રુપના વિધાનસભ્યો છે તેઓ 'નોટા'નો ઉપયોગ કરી શકે છે.BJPના ૪૧ વિધાનસભ્યો છે એમાંથી બાવીસ વિધાનસભ્યોને રૂબરૂ મળ્યા હતા. છ વિધાનસભ્યોને મળ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે સમાજ પ્રત્યેની વફાદારી નિભાવવા પ્રયાસ કરીશું.'

2/5
 તેણે કહ્યુ કે, BJPના ૪૧ પાટીદાર વિધાનસભ્યો છે. એમાંથી અમે બાવીસ પાટીદાર વિધાનસભ્યોના સંપર્કમાં છીએ. તેમને અહીં બોલાવ્યા હતા. ચારથી પાંચ વિધાનસભ્યો આ માટે રાજી થયા છે.

3/5
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે ગુજરાત BJPના બાવીસ પાટીદાર વિધાનસભ્યો સાથે અમે સંપર્કમાં છીએ અને રાજયસભાની ચૂંટણીમાં આનંદીબહેનના ગ્રુપના છ વિધાનસભ્યો 'નોટા'નો ઉપયોગ કરી શકે છે.

4/5
ગઇકાલે સોલા ઉમિયા ધામ ખાતે હાર્દિક પટેલ અને અન્ય પાટીદાર યુવાનોની પોલીસે અટકાયત કરી હતી. હાર્દિક પટેલે આ બાબતનો વિરોધ કરીને આક્ષેપ કરતાં મીડિયાને કહ્યું હતું કે 'સમાજના હિત માટે હું કાર્યક્રમ કરું છું. ખોડલધામ, ઉમિયાધામ સંસ્થા અમારી સાથે છે; પણ સરકારે પોલીસને આગળ કરીને દાદાગીરી અને ગુંડાગીરીના ઇશારે પાટીદારોને દબાવવાનો પ્રયાસ કર્યો છે.

5/5
હાર્દિકે કહ્યું કે, સમાજના યુવાનો સમાજની વાડીમાં કાર્યક્રમ ન કરે તો બીજે કયાં કરે? આ BJPની દાદાગીરી છે અને પોલીસનો દુરુપયોગ કરી રહી છે. BJPના પાટીદાર વિધાનસભ્યોને રિકવેસ્ટ કરી હતી કે ૧૪ પાટીદાર યુવાનોની હત્યા કરી છે તો રાજયસભાની ચૂંટણીમાં એક વાર સમાજની સાથે છીએ એ બતાવી દો અને નોટા ઉપયોગ કરો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget