શોધખોળ કરો
હવે વરસાદે અમદાવાદમાં બોલાવી ધબધબાટી, આખું શહેર પાણી-પાણી
1/9

હજુ દોઢ થી બે મહિના વરસાદની સિઝન બાકી છે. સામાન્ય રીતે, અમદાવાદમાં 40 થી 45 ઈંચ વરસાદની એવરેજ રહેતી હોય છે. હજુ પણ બીજા તબક્કામાં વરસાદની હેલી ચાલુ છે. બુધવારે વધુ બે ઈંચ વરસાદ પડયો હતો.
2/9

અમદાવાદમાં ગત વર્ષે વરસાદની સંપૂર્ણ સીઝન દરમિયાન કુલ 23 ઈંચ વરસાદ પડયો હતો. જેની તુલનામાં વર્ષે બે તબક્કામાં કુલ 26 ઈંચ વરસાદ પડી ગયો છે.
Published at : 27 Jul 2017 08:59 AM (IST)
View More























