શોધખોળ કરો

Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

પ્રતિકાત્મક તસવીર

1/6
રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે. સાનૂકુળ સ્થિતિએ ચોમાસું સતત આગળ વધી રહ્યું છે. ચોમાસું ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર, ગુજરાત, મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં તેમજ મહારાષ્ટ્રના બાકીના ભાગો, છત્તીસગઢ અને ઝારખંડના વધુ કેટલાક ભાગોમાં આગળ વધી રહ્યું છે. આગામી બે ત્રણ દિવસમાં ગુજરાત, મધ્યપ્રદેશ, યુપીના વધુ ભાગો અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોને આવરી લેશે.

2/6
મધ્ય પ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા 30 જૂન સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે 25 જિલ્લા અને સંઘ પ્રદેશમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.

3/6
કાલે  કચ્છની સાથે સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર,રાજકોટ, બોટાદ,અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના વાવ થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદની આગાહી કરાઈ છે.

4/6
આ સિવાય ગાંધીનગર, મહીસાગર અને છોટા ઉદેપુરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસશે.દક્ષિણ ગુજરાતના ભરૂચ,નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાડની સાથે સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

5/6
દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં  પવનની ગતિ 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

6/6
પવનની તીવ્ર ગતિને કારણે કાચા મકાનો, હોર્ડિંગ્સ અને નબળા વૃક્ષો ધરાશાયી થવાની સંભાવના હોવાથી ખેડૂતોને ખુલ્લા ખેતરોમાં ન રહેવા અને માછીમારોને દરિયા કિનારે સાવધાની રાખવા જણાવાયું છે. કમોસમી વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે ઊર્જા વિભાગની ટીમો પણ કાર્યરત કરી દેવામાં આવી છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ટર્બ્યુલન્સવાળી ફ્લાઇટના પાઇલટનો થયો ડોપ ટેસ્ટ, જાણો શું આવ્યો  રિપોર્ટ

તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને
ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને
Advertisement

વિડિઓઝ

Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

Embed widget