શોધખોળ કરો
નવરાત્રિનાં બાકીના દિવસો પણ વરસાદમાં ધોવાશે કે પછી રમાશે ગરબા ? શું કહે છે હવામાન ખાતું અને જ્યોતિષશાસ્ત્ર ? જાણો
1/8

હવામાન ખાતાની આગાહી પ્રમાણે મહારાષ્ટ્રમાં ઉદભવેલા અપર સર્ક્યુલેશનથી ગુજરાતમાં ફરીથી ચોમાસાનાં મંડાણ થયાં છે. આ વરસાદી માહોલ 10 ઓક્ટોબર સુધી રહેશે અને હવામાન કચેરીએ આ દિવસો દરમિયાન હળવા વરસાદની આગાહી કરી છે.
2/8

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ છે ત્યારે હવામાન ખાતાએ અમદાવાદ સહિત રાજ્યભરમાં સમગ્ર નવરાત્રીમાં હળવા વરસાદની આગાહી કરતાં ગરબા આયોજકોના જીવ તાળવે ચોંટ્યા છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે સમગ્ર રાજ્યમાં 10 ઓકટોબર સુધી વરસાદ થશે.
Published at : 05 Oct 2016 01:36 PM (IST)
View More




















