શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
તારક મહેતાના પત્ની ઈન્દુબેન મહેતાનું 75 વર્ષે અવસાન, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/19144628/Tarak-Mehta1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![ઈન્દુબેન મહેતાની અંતિમ યાત્રા આજે તારીખ 19 જાન્યુઆરીના રોજ બપોરે 4 વાગ્યે તેમના અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલા નિવાસસ્થાન ‘પેરેડાઈઝ એપાર્ટમેન્ટ’થી નીકળશે અને પાલડી ખાતે આવેલા વી.એસ. સ્મશાનગૃહમાં તેમની અંતિમ વિધિ થશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/19144628/Tarak-Mehta1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈન્દુબેન મહેતાની અંતિમ યાત્રા આજે તારીખ 19 જાન્યુઆરીના રોજ બપોરે 4 વાગ્યે તેમના અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલા નિવાસસ્થાન ‘પેરેડાઈઝ એપાર્ટમેન્ટ’થી નીકળશે અને પાલડી ખાતે આવેલા વી.એસ. સ્મશાનગૃહમાં તેમની અંતિમ વિધિ થશે.
2/3
![હોસ્પિટલમાં તારક મહેતાની પત્નીની સ્થિતિ વધુ બગડેલી હતી જેના કારણે તેઓ કોમામાં જતાં રહ્યા હતાં. 2017માં તારક મહેતાનું 87 વર્ષની વયે અવસાન થયું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/19144558/Tarak-Mehta2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હોસ્પિટલમાં તારક મહેતાની પત્નીની સ્થિતિ વધુ બગડેલી હતી જેના કારણે તેઓ કોમામાં જતાં રહ્યા હતાં. 2017માં તારક મહેતાનું 87 વર્ષની વયે અવસાન થયું હતું.
3/3
![અમદાવાદઃ પ્રસિદ્ધ હાસ્યલેખક અને નાટ્યકાર તારક મહેતાનાં ધર્મપત્ની ઈન્દુ તારક મહેતાનું અમદાવાદ ખાતે 75 વર્ષની વયે અવસાન થયું છે. થોડા દિવસ પૂર્વે આવેલા હાર્ટ અટેકને પગલે તેમને અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/19144531/Tarak-Mehta.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ પ્રસિદ્ધ હાસ્યલેખક અને નાટ્યકાર તારક મહેતાનાં ધર્મપત્ની ઈન્દુ તારક મહેતાનું અમદાવાદ ખાતે 75 વર્ષની વયે અવસાન થયું છે. થોડા દિવસ પૂર્વે આવેલા હાર્ટ અટેકને પગલે તેમને અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.
Published at : 19 Jan 2019 02:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)