શોધખોળ કરો

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેની રિટર્ન ટોલફીમાં થયો ઘટાડો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

1/4
આ મુદ્દે રિટર્ન ટિકિટ ખરીદી પર ડિસ્કાઉન્ટ જાહેર કરવા વાહન ચાલક દ્વારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઇ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી હાઇકોર્ટે આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટીને ચુકાદો આપીને આજથી ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કરવાનું જણાવતાં હવેથી આરબીઆઇ ઓથોરિટી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર રિટર્ન રપ ટકા ડિસ્કાઉન્ટ આપશે.

2/4
આ મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ હતી. રિટર્ન ટિકિટમાં ડિસ્કાઉન્ટના મામલે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં વાહનચાલકની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. અત્યાર સુધી આરબીઆઇ દ્વારા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વાહન ચાલકો પાસેથી રૂ.૯પ સિંગલ ટાઇમ અને રિટર્ન મુસાફરીના પણ રૂ.૯પ એમ આવવા જવાના રૂ.૧૯૦ લેવામાં આવતા હતા. જ્યારે દેશના અન્ય ટોલ પ્લાઝા ઉપર વાહન ચાલકોને ર૪ કલાકમાં રિટર્ન મુસાફરી કરે તો રપ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.

3/4
એક અંદાજ પ્રમાણે એક્સપ્રેસ વે પર ૧૦ હજાર જેટલાં વાહનો પસાર થાય છે તે પૈકી ૬૦૦૦ ઉપરાંત કાર પસાર થતી હોવાનો અંદાજ છે. વર્ષ ર૦૧૬ ઓગસ્ટમાં એક્સપ્રેસ વે પર રૂપિયા પ થી ૧૦નો વધારો અમલી કરાયો હતો. હવે અમદાવાદથી વડોદરા, આણંદ, નડિયાદની ર૪ કલાક માટેની મુસાફરીની રિટર્ન ટિકિટમાં પણ રપ ટકા ડિસ્કાઉન્ટ મળશે.

4/4
અમદાવાદઃ 1લી માર્ચ એટલે કે આજતી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ પર મુસાફરી કરવી સસ્તી પડશે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેની રિટર્ન ટોલ ફી 190ના બદલે હવે 162 રૂપિયામાં પડશે. આમ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેનો ઉપયોગ કરનાર કોઇ પણ વાહન ચાલકને હવે રિટર્ન ટિકિટ લેવાથી રપ ટકાનો ફાયદો થશે. અત્યાર સુધી આ વે પર રિટર્ન મુસાફરી માટેની ટોલ ફીમાં કોઇ જ રાહત આપવામાં આવતી ન હતી. હવે રિટર્ન ટિકિટ પર મુસાફરને રૂ.૩૮નો ફાયદો થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'

અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Embed widget