શોધખોળ કરો
અમદાવાદની લેડી ડોક્ટર PSIને કહ્યું, તું મને અડે છે, હું કોણ છું તને ખબર છે?
1/3

ત્યારે તે ટીમના પ્રકૃતિ નટવરલાલ ચૌધરીને ટોળામાંથી કોઈ એકનો ધક્કો વાગ્યો હતો ત્યારે તેણે પીએસઆઈ જલવાણીને કહ્યું હતું કે, તું મને અડે છે, હું કોણ છું તને ખબર છે? હું આસિસ્ટન્ટ કમિશનર છું. તેમ કહી અંગ્રેજીમાં ‘હાઉ ડેર યુ ટચ મી’ કહી બૂમા બૂમ કરી મૂકી હતી. તેની સાથેનાં ભાગ્યશ્રીબેન ચૌધરી પણ પોલીસને તમે તેમ બોલવા લાગ્યા હતાં.
2/3

ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કે.જી. જલવાણીએ મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે, શુક્રવારે કાંકરિયાના માછલીઘર પાસે બેરિકેટિંગ મૂકી રહ્યા હતા. તે જગ્યા ખાલી કરવા લોકો સહિત ફરજ પરના 5થી7 ડોક્ટરોને ખસવાનું કહ્યું હતું.
Published at : 30 Dec 2018 08:52 AM (IST)
View More





















